Home Sports Sports News Find Out When And Where All The Test Series Played By The Indian Cricket Team Will Be Held

ઇંગ્લેન્ડ પ્રવાસ પછી ભારતીય ક્રિકેટ ટીમ કઈ કઈ શ્રેણી રમશે? : જાણો કઈ શ્રેણી HOME અને કઈ શ્રેણી ABROAD માં છે?

ઇંગ્લેન્ડ પ્રવાસ પછી ભારતીય ક્રિકેટ ટીમ કઈ કઈ શ્રેણી રમશે?
Published by: Offbeat Team
| Last Updated: Aug 04, 2025, 02:15 PM IST

હાલમાં ઇંડિયન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, ઈંગ્લેન્ડની સામે 5 મેચોની ટેસ્ટ શ્રૃંખલામાં ઇંડિયન ક્રિકેટ ટીમે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025માં 2-2 ની બરાબરી કરીન આ શ્રૃંખલાને ડ્રૉ કરી છે. પાંચમી અને અંતિમ ટેસ્ટમાં રોમાંચક વિજય બાદ યંગ ઇન્ડિયા ક્રિકેટ ટીમના લડાયક મિજાજને માણવા માટે યંગ ઇન્ડિયા ટીમના ફેન ઉત્સુક છે કે ભારતીય ક્રિકેટ ટીમ હવે ક્યારે ક્યાં કઈ મેચ કોની સામે રમશે? ઇંગ્લેન્ડ પ્રવાસ પછી ઇંડિયન ક્રિકેટ ટીમ હવે એશિયા કપ 2025માં રમતી જોવા મળશે. અને ત્યારપછી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવશે. ત્યાર પછી  ઇંડિયન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણેજ  સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ સામે ટેસ્ટ, વન-ડે અને ટી-20 મેચ ની સીરીઝ રમશે. ભારતીય ક્રિકેટ ટીમ ક્યારે ક્યાં દેશ સામે ક્યાં દેશના ક્યાં સ્ટેડીયમમાં કઈ મેચ રમશે? આવો જાણીએ ભારતીય ક્રિકેટ ટીમનું આગામી કેલેન્ડર..  

એશિયા કપ T20 2025 (AWAY)

એશિયા કપ 2025 ની આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. કુલ 8 ટીમને બે અલગ અલગ ગ્રુપમાં રાખી છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, યુએઇ, ઓમાન છે. ગ્રુપ B માં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન,હોંગકોંગ ની ટીમો છે.

તારીખ

ટીમ vs ટીમ

સ્થળ

10 Sep 2025

INDIA vs UAE

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

14 Sep 2025

INDIA vs PAKISTAN

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

19 Sep 2025

INDIA vs OMAN

શેખ જાયદ સ્ટેડિયમ, અબુ ધાબી

વેસ્ટ ઈન્ડિઝ 2025 (HOME)

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ભારતમાં 2 ઓક્ટોબર થી 14 ઓક્ટોબર સુધી ભારતની યુવા ટીમ સામે 2 ટેસ્ટ મેચ રમશે.

તારીખ

ટીમ vs ટીમ

સ્થળ

2 Oct - 6 Oct 2025

INDIA vs WEST INDIES

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

10 Oct - 14 Oct 2025

INDIA vs WEST INDIES

અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી

ઓસ્ટ્રેલિયા 2025 (AWAY)

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા દેખાવાની સંભાવના છે.

તારીખ

ફોર્મેટ

ટીમ vs ટીમ

સ્થળ

19 Oct 2025

1st ODI

INDIA vs AUSTRALIA

પર્થ સ્ટેડિયમ, પર્થ

23 Oct 2025

2nd ODI

INDIA vs AUSTRALIA

એડિલેડ ઓવલ, એડિલેડ

25 Oct 2025

3rd ODI

INDIA vs AUSTRALIA

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની

29 Oct 2025

1st T20I

INDIA vs AUSTRALIA

મનુકા ઓવલ, કેનબેરા

31 Oct 2025

2nd T20I

INDIA vs AUSTRALIA

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, મેલબોર્ન

2 Nov 2025

3rd T20I

INDIA vs AUSTRALIA

બેલેરીવ ઓવલ, હોબાર્ટ

6 Nov 2025

4th T20I

INDIA vs AUSTRALIA

બિલ પીપેન ઓવલ, ગોલ્ડ કોસ્ટ, ક્વીન્સલેન્ડ

8 Nov 2025

5th T20I

INDIA vs AUSTRALIA

બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસ્બેન

સાઉથ આફ્રિકા 2025 (HOME)

સાઉથ આફ્રિકા 14 નવેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ભારતની સામે કુલ 10 મેચો રમવાની છે જેમાં 2 ટેસ્ટ, 3ODI, 5T20I મેચો રમશે.

તારીખ

ફોર્મેટ

ટીમ vs ટીમ

સ્થળ

14 Nov - 18 Nov 2025

1st TEST

INDIA vs SOUTH AFRICA

ઇડન ગાર્ડન્સ, કોલકાતા

22 Nov - 26 Nov 2025

2nd TEST

INDIA vs SOUTH AFRICA

ACA સ્ટેડિયમ, ગુવાહાટી

30 Nov 2025

1st ODI

INDIA vs SOUTH AFRICA

JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ, રાંચી

3 Dec 2025

2nd ODI

INDIA vs SOUTH AFRICA

શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, રાયપુર

6 Dec 2025

3rd ODI

INDIA vs SOUTH AFRICA

Dr YS રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ

9 Dec 2025

1st T20I

INDIA vs SOUTH AFRICA

બારાબતી સ્ટેડિયમ, કટક

11 Dec 2025

2nd T20I

INDIA vs SOUTH AFRICA

ન્યુ PCA સ્ટેડિયમ, ન્યુ ચંદીગઢ

14 Dec 2025

3rd T20I

INDIA vs SOUTH AFRICA

હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા

17 Dec 2025

4th T20I

INDIA vs SOUTH AFRICA

અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉ

19 Dec 2025

5th T20I

INDIA vs SOUTH AFRICA

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?