Home Sports Sports News Find Out How The Indian Cricket Team Performed During The Test Series In England

ઇંગ્લેન્ડ સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન કેવું રહ્યું? : આ ખેલાડીઓને નડશે નિષ્ફળતાની અસર? કોનું કેવું પ્રદર્શન રહ્યું જાણો વિગતવાર

ઇંગ્લેન્ડ સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન કેવું રહ્યું?
Published by: Offbeat Team
| Last Updated: Aug 05, 2025, 07:59 AM IST

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી, જેમાં ઈંગ્લેન્ડની સામે 5 મેચોની ટેસ્ટ શ્રૃંખલામાં ભારતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ને 2-2 ની બરાબરી કરીને આ શ્રૃંખલાને ડ્રૉ કરી હતી. જેમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં રોમાંચક વિજય બાદ ભારતીય ટીમે કેવું પ્રદર્શન કર્યું, ક્યાં ખેલાડીનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું અને ભારતીય ટીમની આ શ્રૃંખલા કેવી રહી તે જાણો?

ઓપનિંગમાં કેવું રહ્યું પ્રદર્શન?

ભારતીય ટીમની ઓપનિંગ કરવા યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલે કરી છે. 5 મેચોમાં આ બંને ખેલાડીએ ખુબ શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી જયસ્વાલ એક આક્રમક બેટિંગ કરતો હોય છે. અને બીજી તરફ કે. એલ. રાહુલ જે દિવાલની જેમ સ્ટ્રોંગ ડિફેન્સ કરતો હોય છે. યશસ્વીએ આ શ્રૃંખલામાં 10 ઈનિંગમાં બેટિંગ કરી હતી. જેમાં તેને 411 રન બનાવ્યા હતા, જે 2 શતક અને 2 અર્ધ શતક ફટકાર્યા. અને બીજી તરફ કે. એલ. રાહુલએ આ શ્રૃંખલામાં 10 ઈનિંગમાં બેટિંગ કરી, જેમાં તેને 532 રનમાં બનાવ્યા હતા, જે 2 શતક અને 2 અર્ધ શતક ફટકાર્યા. આ બંને ખેલાડીએ મળીને ખુબ શાનદાર પ્રદર્શન બતાવ્યું છે.

નંબર-3 સાઈ સુદર્શન/ કરુણ નાયર

સાઈ સુદર્શને આ શ્રૃંખલામાં 3 મેચ રમવા મળી, જેમાં તેને 6 ઈનિંગમાં બેટિંગ કરી હતી. 140 રન બનાવ્યા, જેમાં 1 અર્ધ શતક છે. અને કરુણ નાયર 4 મેચ રમી હતી અને 8 ઈનિંગમાં બેટિંગ કરી હતી. જેમાં તેને 205 રન કર્યા, જેમાં 1 અર્ધ શતક સામેલ છે. સાઈ સુદર્શન અને કરુણ નાયર બંનેની પાસે એક સારી તક હતી. તે પોતાનું સ્થાન ટીમમાં નક્કી કરે પરંતુ કોઈ સારું પ્રદર્શન ન કરી શક્યું. સુદર્શનની ઉંમરને ધ્યાનમાં રાખીને, તેને ભવિષ્યમાં તક મળી શકે છે, પરંતુ 8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહેલા કરુણ નાયરની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ સીરિઝ પણ હોઈ શકે છે.

શુભમન ગીલ અને રિષભ પંત

ગીલ અને પંત ટીમ માટે ખૂબ મહત્વના સાબિત થયા છે. ગીલની કપ્તાન તરીકેની આ પ્રથમ શ્રૃંખલા હતી. જેમાં તે no.4 પર બેટિંગ કરવા આવ્યા તેમાં 754 રનમાં 4 શતક સામેલ છે. અને બીજી તરફ પંતે આ શ્રૃંખલામાં ઈજાને કારણે 7 ઈનિંગમાં બેટિંગ કરી, જેમાં 479 રન બનાવ્યા જેમાં તેને 2 શતક અને 3 અર્ધ શતક ફટકાર્યા હતા. રિષભ પંત ઓસ્ટ્રેલિયા અને IPLમાં ખરાબ પ્રદર્શનના બાદ ઈંગ્લેન્ડમાં બેટથી મહત્ત્વપૂર્ણ રન બનાવ્યા. પંતની ઈજાને કારણે જુરેલે વિકેટકીપિંગ કરી હતી જેમાં તેનું પ્રદર્શન પણ ખુબ શાનદાર હતું.

રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર

જ્યારે ટીમને નીચેના ક્રમમાં બેટિંગની જરૂરિયાત હોય ત્યારે જાડેજા અને સુંદરે રન બનાવીને ટીમને મદદ કરી છે. જાડેજાએ 10 ઈનિંગમાં બેટિંગ કરી, જેમાં 516 રન ફટકાર્યા છે જેમાં 1 શતક અને 5 અર્ધ શતક સામેલ છે. સુંદરની વાત કરીએ તો, 8 ઈનિંગમાં બેટિંગ કરી, જેમાં 1 શતક અને 1 અર્ધ શતકની મદદથી 284 રન બનાવ્યા છે. અને બોલિંગમાં જાડેજા અને સુંદરે 7 વિકેટ મેળવી હતી.

મોહમ્મદ સિરાજ

આ ખેલાડીની જેટલી વાત કરીએ એટલી ઓછી છે કેમ કે, સિરાજ એક ફાસ્ટ બોલર છે જેને BGT અને એન્ડરસન-તેંડુલકરની એક પણ મેચ ગુમાવી નથી . 2024 ની BGT 5 મેચોની 10 ઈનિંગમાં 157.1 ઓવર નાખી છે. જેમાં 29 મેડન ઓવરની સાથે 20 વિકેટ લીધી હતી. અને એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં 5 મેચોની 9 ઈનિંગમાં 185.3 ઓવર નાખી છે. જેમાં 26 મેડન ઓવરની સાથે 23 વિકેટ લીધી હતી.

જસપ્રીત બુમરાહ/પ્રસિદ્ધ ક્રિષ્ના/ આકાશ દીપ

આ ત્રણે ખેલાડીઓ ભારતીય ટીમ માટે ખુબ મહેનત કરી છે બુમરાહએ 5 ઈનિંગમાં 119.4 ઓવર નાખી છે. જેમાં 21 મેડન ઓવરની સાથે 14 વિકેટ લીધી હતી. ક્રિષ્નાએ 6 ઈનિંગમાં 105 ઓવર નાખી છે. જેમાં 7 મેડન ઓવરની સાથે 14 વિકેટ લીધી હતી. આકાશ દીપ 6 ઈનિંગમાં 109.1 ઓવર નાખી છે. જેમાં 13 મેડન ઓવરની સાથે 13 વિકેટ લીધી હતી. જે ટીમ માટે અગત્યની વિકેટો લીધી હતી.

ક્યાં ક્યાં ખેલાડીઓ થયા ફેલ?

સાઈ સુદર્શન અને કરુણ નાયર આ બંને ખેલાડીઓનું પ્રદર્શન જોઈએ તેવું રહ્યું નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કોણ છે સલિલ અરોરા?: જેણે 5 બોલમાં સતત 5 છગ્ગા ફટકારીને વિરોધીઓની ઊંઘ ઉડાવી

કોણ છે સલિલ અરોરા?

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!