Home Sports Sports News Duleep Trophy 2025 East West North South And Central Zone Captain And Squad List

Duleep trophy 2025 જુરેલ અને ગિલ આ ઝોનના કેપ્ટન બન્યા! : જાણો કયા ઝોનમાં કોણ કેપ્ટન?

Duleep trophy 2025 જુરેલ અને ગિલ આ ઝોનના કેપ્ટન બન્યા!
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 08:07 AM IST

Duleep trophy 2025 Squads:

ભારતમાં ઘરેલું ક્રિકેટની ટુર્નામેન્ટ દુલીપ ટ્રોફી 2025ના પાચ ઝોનની ટીમો રમશે! જેમાં નોર્થ ઝોન, સાઉથ ઝોન, વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોનની વચ્ચે આ ટુર્નામેન્ટની વચ્ચે 28 ઓગસ્ટથી બેંગલુરુમાં શરૂ થવાની છે. દુલીપ ટ્રોફી 2025માં ભારતીય ટેસ્ટ ટીમના કપ્તાન શુભમન ગીલને નોર્થ ઝોનનો કપ્તાન બનાવામાં આવ્યો છે. અને અનુક્રમે ઈશાન કિશનને ઈસ્ટ ઝોનનો, ધ્રુવ જૂરેલને સેન્ટ્રલ ઝોનનો, શાર્દુલ ઠાકુરને વેસ્ટ ઝોનનો, તિલક વર્માને સાઉથ ઝોનનો કપ્તાન બનાવામાં આવ્યો છે. તો જાણો ક્યાં ઝોનમાં ક્યાં ખિલાડીઓ છે!

નોર્થ ઝોન

શુભમન ગીલ(કપ્તાન), અંકિત કુમાર, શુભમ ખજુરિયા, આયુષ બદોની, યશ ધુલ, અંકિત કાલસી, નિશાંત સિંધુ, સાહિલ લોત્રા, મયંક ડાગર, યુદ્ધવીર સિંહ ચરક, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, આકિબ નબી, કન્હૈયા વાધવન.

ઈસ્ટ ઝોન

ઈશાન કિશન (કપ્તાન), અભિમન્યુ ઈસ્વરન, સંદીપ પટનાયક, વિરાટ સિંહ, ડેનિશ દાસ, શ્રીદમ પોલ, શરણદીપ સિંહ, કુમાર કુશાગરા, રિયાન પરાગ, ઉત્કર્ષ સિંહ, મનીષી, સૂરજ સિંધુ જયસ્વાલ, મુકેશ કુમાર, આકાશ દીપ, મોહમ્મદ શમી.

સેન્ટ્રલ ઝોન

ધ્રુવ જુરેલ (કેપ્ટન), રજત પાટીદાર, આર્યન જુયલ, ડેનિશ માલેવાર, યશ રાઠોડ, હર્ષ દુબે, શુભમ શર્મા, માનવ સુથાર, ખલીલ અહેમદ, દીપક ચાહર, કુલદીપ યાદવ, આદિત્ય ઠાકરે, સંજીત દેસાઈ, સરંશ જૈન, આયુષ પાંડે.

સાઉથ ઝોન

તિલક વર્મા (કપ્તાન), મોહમ્મદ અઝહરુદ્દીન, તન્મય અગ્રવાલ, દેવદત્ત પડિક્કલ, મોહિત કાલે, સલમાન નિઝાર, નારાયણ જગદીસન, ત્રિપુરાણા વિજય, આર સાઈ કિશોર, તનય ત્યાગરાજન, વિજયકુમાર વૈશક, નિધીશ એમડી, રિકી ભુઇ, બેસિલ એનપી, ગુર્જપનીત સિંહ, સ્નેહલ કૌથંકર.

વેસ્ટ ઝોન

શાર્દુલ ઠાકુર(કપ્તાન), આર્ય દેસાઈ, હાર્વિક દેસાઈ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, તનુષ કોટિયન, શમ્સ મુલાની, તુષાર દેશપાંડે, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરઝાન નાગવાસવાલા, મનન હિંગરાજિયા, સૌરભ નવલે, જયમીત પટેલ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now