બોલીવુડના એક સમયના મોસ્ટ એલિજિબલ બેચલર અને લોકપ્રિય અભિનેતા સલમાન ખાનના અનેક સંબંધો રહ્યા છે. અભિનેત્રીઓ સાથે તેમનું નામ જોડાતું રહે છે. એમાં પણ એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે સલમાનના સંબંધોની ચર્ચા ઘણીવાર રહે છે. વાત એવી હતી લગ્ન સુધી વાત પહોંચી ગઈ હતી, પરંતુ પછી આ સંબંધ ન થયો. ત્યારે એક રિયાલિટી શોના સેટ પર સંગીતા બિજલાણીએ એવો ચોંકવાનારો ખુલાસો કર્યો જેનાથી સૌના હોશ ઉડી ગયા.
ટૂંકા કપડા પહેરવાની હતી મનાઈ!
સંગીતા બિજલાનીએ કહ્યું કે, જો એ હતા ને(સલમાન ખાનની નકલ કરતા), અમારો એક્સ, તેની સાથે હું ખૂબ જ દબાયેલી હતી. એટલે એવું કે આવા કપડા નહીં પહેરવાના, તેવા કપડાં નહીં પહેરવાના, આટલી લંબાઈ હોવી જોઈે. અને ગળામાં...હું એવા પ્રકારના કપડાં નહોતી પહેરી શક્તિ. હું ત્યારે એટલી શરમાળ હતી, હવે તો હું ગુંડી છું, પણ ત્યારે એવી નહોતી.
પછી સંગીતાનું શું થયું?
આમ તો, સંગીતાએ સલમાનનું નામ નથી લીધું પરંતુ લોકો સમજી ગયા કે તે સલમાનની વાત કરી હતી હતી. તમને જણાવી દઈએ કે સલમાન અને સંગીતાના સંબંધો તેમના કરિયરની શરૂઆતથી જ હતા.બંનેની જોડી ફેમસ હતી અને લગ્નની વાત હતી.જો કે, સંબંધ ટક્યો નહીં અને બ્રેકઅપ થયું. બાદમાં સંગીએ ક્રિકેટર અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. જો કે, આ સંબંધ પણ ટક્યો નહીં અને બંનેના છૂટાછેડા થયા હતા
Prabhu Devaએ ખરીદી લક્ઝરી Electric MG M9: ફોટો વાયરલ થતા ફરી ચર્ચામાં આવી 548KM રેન્જવાળી આ પ્રીમિયમ કાર






