Home Entertainment Saif Ali Khan Hospital Friends Comes To Meet

બી-ટાઉન સેલેબ્સનો હાલ હોસ્પિટલમાં જમાવડો : રાત-દિવસ સૈફને મળવા આવે છે મિત્રો

બી-ટાઉન સેલેબ્સનો હાલ હોસ્પિટલમાં જમાવડો
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 05:23 AM IST


સૈફ અલી ખાનને મળવા એક પછી એક પરિવારના સભ્યો આવી રહ્યા છે.પુત્રી સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન તેમના મળવા આવી રહ્યાં છે.


કરીના કપૂર ખાન પણ સૈફની મળવા હોસ્પિટલ જતી જોવા મળી.


કરિશ્મા કપૂર પણ બહેન કરીના સાથે હોસ્પિટલમાં જોવા મળી હતી.


મોડી રાત્રે અર્જુન કપૂર પણ સૈફને મળવા હોસ્પિટલ જતા જોવા મળ્યા.

કરીનાની ખાસ મિત્ર મલાઈકા અરોરા પણ બહેન અમૃતા સાથે હોસ્પિટલમાં જોવા મળી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now