Home Automobile Renault Duster To Be Launched With New Design On This Date

Renault Duster હવે નવા લુક સાથે થશે લોન્ચ! : જાણો આ કારના દમદાર એન્જિન, ADAS જેવા ફીચર્સની માહિતી

Renault Duster હવે નવા લુક સાથે થશે લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Nov 28, 2025, 12:44 PM IST

Renault Duster will be launched in the Indian market with a new design: Renault Duster ભારતીય બજારમાં નવી ડિઝાઇન સાથે લોન્ચ થશે. આ ત્રીજી જનરેશનની SUV, 26 જાન્યુઆરી, 2026 ના રોજ લોન્ચ થશે. આ કારને હાલમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. નવી ડસ્ટર ગ્લોબલ CMF-B પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, જે હલકી, સુરક્ષિત અને પર્ફોર્મન્સ માટે મજબૂત માનવામાં આવે છે. કંપની તેને ₹10-15 લાખની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરે તેવી અપેક્ષા છે.

નવી ડસ્ટર મસ્ક્યુલર ડિઝાઇન સાથે આવશે.

નવી ડસ્ટરની બાહ્ય ડિઝાઇન પહેલા કરતા ઘણી વધુ મોર્ડન અને દમદાર લાગે છે. બોક્સી SUV સ્ટાઇલ જાળવી રાખતા, તેમાં નવા Y-આકારના LED DRL, અપડેટેડ LED હેડલાઇટ અને પહોળી ફ્રન્ટ ગ્રિલ છે. પાછળના ભાગમાં C-આકારની LED ટેલલાઇટ અને નવું બમ્પર છે. એલોય વ્હીલ્સ સંપૂર્ણપણે નવી ડિઝાઇનમાં આવશે. ભારત-સ્પેસિફિક મોડલમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે, જેમ કે અલગ બમ્પર અથવા વ્હીલ ડિઝાઇન. આ SUV પહેલા કરતા વધુ આધુનિક અને એડવેન્ચર-ફોકસ્ડ લાગે છે.

બે મોટી ટચસ્ક્રીન અને પ્રીમિયમ ફીચર્સ

નવા ડસ્ટરના કેબિનમાં સંપૂર્ણપણે આધુનિક લેઆઉટ છે. તેમાં 10.1 ઇંચની મોટી ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન અને 7 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. બંને સ્ક્રીન વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, રીઅર AC વેન્ટ્સ, વેન્ટિલેટેડ સીટ્સ, પાવર-એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ અને USB ટાઇપ-C પોર્ટ ઉપલબ્ધ છે. મ્યુઝિક લવર્સ માટે 6-સ્પીકર Arkamys 3D સાઉન્ડ સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નવી ડસ્ટર ADAS સાથે આવશે

ફીચર્સ ની વાત કરીએ તો, ડસ્ટર હવે એકદમ હાઇ-ટેક છે. તેમાં OTA અપડેટ્સ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને 360-ડિગ્રી કેમેરા મળશે. SUV માં પાંચ ડ્રાઇવ મોડ્સ સાથે ટેરેન કંટ્રોલ સિસ્ટમ પણ હશે, જે શહેર થી ઓફ-રોડ સુધીની તમામ ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં બેલેન્સ્ડ કંટ્રોલ આપે છે. નવી ડસ્ટરમાં 6 એરબેગ્સ, ABS, EBD, ESC, હિલ ડિસેન્ટ કંટ્રોલ અને TPMS જેવા સેફટી ફીચર્સ હશે. આ ઉપરાંત, તેમાં ADAS નો પણ સમાવેશ થઈ શકે છે, જેમાં લેન કીપ આસિસ્ટ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ, ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ, ટ્રાફિક સાઇન રેકગ્નિશન અને સાઇક્લિસ્ટ ડાઇરેક્શન જેવા મોર્ડન ફીચર્સ મળવાની અપેક્ષા છે.

એન્જિન અને માઇલેજ

નવી ડસ્ટરના એન્જિન વિકલ્પો પણ ખૂબ પાવરફૂલ હશે. તેમાં 1.2-લિટર ટર્બો પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ એન્જિન હોવાની અપેક્ષા છે જે લગભગ 130hp ઉત્પન્ન કરે છે. 140hp સાથે 1.3-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ ઉપલબ્ધ હશે. ડસ્ટરનો સૌથી નોંધપાત્ર વિકલ્પ તેનું 1.6-લિટર ફુલ હાઇબ્રિડ એન્જિન હશે, જે શહેરમાં EV મોડમાં કાર્ય કરી શકે છે. આ એન્જિન 25 થી 28 kmpl માઇલેજ આપવાની અપેક્ષા છે, જે તેના સેગમેન્ટમાં સૌથી વધુ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?: જાણો EMI, માઇલેજ એન દમદાર ફીચર્સ વિશેની માહિતી

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!: માત્ર ₹5,100 ના હપ્તા પર મળી શકે છે, ક્લાસિક 350, જાણો બાઇકની કિંમત અને લોન વિષેની માહિતી

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!

1 લાખથી ઓછાના ડાઉન પેમેન્ટમાં ઘરે લાવો Maruti Ertiga!: જાણો આ કારની માસિક EMI કેટલી આવશે

1 લાખથી ઓછાના ડાઉન પેમેન્ટમાં ઘરે લાવો Maruti Ertiga!

શું તમે તમારી પહેલી નોકરીમાં જ કાર ખરીદવા ઈચ્છો છો?: આ બજેટ ફ્રેન્ડલી ગાડીઓ તમારા માટે છે બેસ્ટ!

શું તમે તમારી પહેલી નોકરીમાં જ કાર ખરીદવા ઈચ્છો છો?

Hero Glamour 125 અને Honda Shine 125 માંથી કઈ બાઇક શ્રેષ્ઠ?: રોજિંદા વપરાશ માટે કઈ બાઇક આપશે વધુ ફાયદો?

Hero Glamour 125 અને Honda Shine 125 માંથી કઈ બાઇક શ્રેષ્ઠ?

28km થી વધુની માઇલેજ આપતી Fronx CNG હવે તમારા બજેટમાં!: તમારી મનપસંદ SUV સ્ટાઇલ કાર માટે કેટલું ડાઉન પેમેન્ટ આપવું પડશે?

28km થી વધુની માઇલેજ આપતી Fronx CNG હવે તમારા બજેટમાં!

લક્ઝુરિયસ લુક અને પાવરફુલ એન્જિન સાથે Hyundai Verna થઈ લોન્ચ!: હાઇ-ટેક ફીચર્સ સાથે માર્કેટમાં કરી એન્ટ્રી, જાણો કિંમત

લક્ઝુરિયસ લુક અને પાવરફુલ એન્જિન સાથે Hyundai Verna થઈ લોન્ચ!