Home Gujarat Release The Pressure Campaign Launched In Surat

સુરતમાં ‘દબાણ હટાવો’ ઝુંબેશ શરૂ : મેયર અને કમિશનર ઉતર્યા મેદાન!, વરાછા–સરથાણા દબાણો દૂર કરવાની સ્પષ્ટ સૂચના

સુરતમાં ‘દબાણ હટાવો’ ઝુંબેશ શરૂ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 30, 2025, 01:45 PM IST

Surat Demolition Action : સુરત શહેરમાં રસ્તાઓ પર વધતા દબાણો અને ગેરકાયદેસર વસવાટને દૂર કરવા માટે આજે ‘દબાણ હટાવો’ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં ઊભી થતી સમસ્યાઓ અંગે ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા લખાયેલા પત્ર બાદ સુરતના મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વ્યક્તિગત રીતે મેદાનમાં ઉતરી સમગ્ર સ્થિતિની મુલાકાત લીધી હતી.

મેયર અને કમિશનર 'મેદાને'!

મેયર અને પોલીસ કમિશનરે SMC અને પોલીસ ટીમ સાથે વરાછાથી સરથાણા સુધી રોચક વિઝિટ કરી હતા. આ દરમિયાન બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરનારાઓને હટાવવામાં આવ્યા. શહેરના રસ્તાઓ પર લારી, પાથરણાવાળા તેમજ અન્ય દબાણોના કારણે ટ્રાફિકમાં પડતી અડચણો દૂર કરવા મેયરે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી.

દબાણો દૂર કરવાની સ્પષ્ટ સૂચના

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ ટ્રાફિકમાં નડતરરૂપ કોઈપણ પ્રકારના દબાણો દૂર કરવાની સ્પષ્ટ સૂચના આપી અને ખોટી રીતે રસ્તો રોકીને દબાણો કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. મ્યુનિસિપલ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમોને સતત કાર્યવાહી કરીને દબાણો દૂર રાખવા સખત સૂચના આપવામાં આવી છે. આ ઝુંબેશના કારણે વરાછા–સરથાણા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!: 'સેવા અને સુશાસન'ના મંત્ર સાથે ભાજપા સજ્જ, 'કમલમ' ખાતે આવતીકાલે મહત્વની બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!: 25 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો મહાસંમેલન અને આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ: બટાકા પકવતા ખેડૂતોની વહારે આવવા કિસાન સંઘની કૃષિ મંત્રીને રજૂઆત

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત: ખંભાળિયા-ભાણવડ હાઈવે પર બે વાહનો વચ્ચે ટક્કર બાદ ભયાનક આગ, એક જીવતો ભુંજાયો

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત
Play Video

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ: પતિએ પત્નીની ચપ્પુના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત: કાપોદ્રામાં વહેલી સવારે દૂધની થેલીઓની ચોરી કરતી ગેંગ સક્રિય

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો: લાખોની કિંમતના ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય: ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી; પેનલમાં હશે સિનિયર ડોક્ટરોની ટીમ

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ: MMI અને વર્લ્ડ-ક્લાસ પ્લાઝા વિકાસ ચાલુ, જાણો શું છે તૈયારી

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી: હાઈકોર્ટની ભલામણ બાદ 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!: હવે આંખનાં પલકારામાં પહોંચી જશો આ જિલ્લાઓના ટુરિસ્ટ સ્પોટ પર

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોકનો માહોલ

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો: ધારાસભ્યો અને પત્રકારો માટે સરકારની વિશેષ ભેટ

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત: GRD જવાન સહિત બેના મોત, અનેક ઘાયલ

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત: પરિવારનો આક્રોશ, જેલ અને પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી: ભરઉનાળે આવી ગઈ કમોસમી વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ: એક મહિલા ઇજાગ્રસ્ત, મોટી જાનહાનિ ટળી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ

'12 દિવસ એક પળ પણ ઊંઘી શક્યો નથી': બહેરીનમાં મિસાઈલ હુમલા વચ્ચે મોતને મ્હાત આપી વડોદરાનો યુવક પરત ફર્યો

'12 દિવસ એક પળ પણ ઊંઘી શક્યો નથી'

ગુજરાતમાં LPG ગેસ પુરવઠા પર સરકારનો મોટો નિર્ણય: LPG સપ્લાય 20% વધારાયો, જાણો કેટલો ફાયદો

ગુજરાતમાં LPG ગેસ પુરવઠા પર સરકારનો મોટો નિર્ણય