Home Entertainment Pvcus Mega Blast First Look Of Powerful Characters Of Mahakali Tomorrow

PVCUનો મહાધમાકો : આવતીકાલે ’Mahakali’ના પાવરફુલ પાત્રોનો ફર્સ્ટ લુક! અક્ષય ખન્નાના શુક્રાચાર્ય લુકે મચાવ્યો હોબાળો

PVCUનો મહાધમાકો
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 10:11 AM IST

પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ (PVCU)ની ધમાકેદાર ફિલ્મ ‘Mahakali’ માટે ફેન્સની ધડકન વધી ગઈ છે. અક્ષય ખન્નાના શુક્રાચાર્ય લુકે તો હોબાળો મચાવ્યો હતો, અને હવે નિર્માતાઓ તૈયાર છે ફિલ્મના પાવરફુલ મુખ્ય પાત્રોને દુનિયા સામે લાવવા!

ક્યારે આવશે ફર્સ્ટ લુક?

તારીખ: 30 ઓક્ટોબર, 2025 (ગુરુવાર)

સમય: સવારે 10:08 વાગ્યે

સોર્સ: ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની ઇન્સ્ટા પોસ્ટ

“અક્ષય ખન્નાનો અદભુત લુક જોયા પછી, હવે આવતીકાલે ‘Mahakali’ના શક્તિશાળી પાત્રોનો પરિચય થશે!”

તરણ આદર્શ ફિલ્મ વિશે ખાસ અપડેટ્સ

દિગ્દર્શન: પૂજા અપર્ણા કોલ્લુરુ (પ્રશાંત વર્માએ વાર્તા-પટકથા લખી) સ્થળ: બંગાળમાં સેટ

રિલીઝ: IMAX 3Dમાં – હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ

ખાસિયત: ભારતની પહેલી મહિલા સુપરહીરો ફિલ્મ

પ્રશાંત વર્માએ ઇન્સ્ટા પર શેર કરેલી સોના-કાચની બંગડીઓવાળી તસવીરએ ચર્ચાનો વિષય બનાવ્યો છે. કોણ હશે ‘Mahakali’? આ રહસ્યનો પડદો આવતીકાલે જ ઉઠશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now