Home Gujarat Pm Modi Launches E Vitara In Hansalpur Mehsana

PM મોદીએ મહેસાણાના હાંસલપુરમાં 'e Vitara'ને લોન્ચ કરી : બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, મારૂતિ સુઝુકીના અધિકારીઓ સાથે કરી ચર્ચા

PM મોદીએ મહેસાણાના હાંસલપુરમાં 'e Vitara'ને લોન્ચ કરી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 11:25 AM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેઓ આજે બીજા દિવસે મહેસાણાના હાંસલપુર સ્થિતિ મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'ને લોન્ચ કરી છે.

હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડ્સ પ્લાન્ટ ઉદ્ઘાટન

મહેસાણાના હાંસલપુરમાં ટીડીએસ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડ્સના સ્વદેશી ઉત્પાદનનું ઉદ્ઘાટન કર્યું છે.

અધિકારીઓ સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મારુતિ સુઝુકી પ્લાન્ટ ખાતે કંપનીના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ચર્ચા પણ કરી હતી

ગઈકાલે જનસભા અને રોડ શો યોજ્યો હતો

અત્રે જણાવીએ કે, ''PM મોદીએ 25 ઓગસ્ટે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજ્યો હતો. રોડ શો પૂર્ણ કરી તેઓ સભા સ્થળે પહોંચ્યા અને 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત કર્યા હતા. ત્યાર બાદ જાહેર સભા સંબોધી હતી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now