Home Utilities Petrol Diesel Updated Price Today January 27

કરાવી લો ટેંક ફૂલ, ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ : જાણો કયા શહેરમાં હાલ કેટલો ભાવ

કરાવી લો ટેંક ફૂલ, ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 04:48 AM IST

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો આજે ઘટાડો જોવા મળ્યો છે. પ્રતિ બેરલ ક્રૂડ 74 ડોલરની નીચે છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 77.75 ડોલર પર ઉપલબ્ધ છે. જેથી કરીને દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ સહિતના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ સસ્તું થયું છે, જ્યારે બિહાર અને દમણ સહિત કેટલાક સ્થળોએ ભાવમાં નજીવો વધારો પણ થયો છે. ચાલો જાણીએ મુખ્ય શહેરોમાં શું છે ભાવ..

દિલ્લીમાં પેટ્રોલ 96.65 રૂ અને ડીઝલ 89.82 રૂ પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂ અને ડીઝલ 94.27 રૂ પ્રતિ લીટર
ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂ અને ડીઝલ 94.24 રૂ પ્રતિ લીટર
કોલકાતામાં પેટ્રોલ 106.03 અને ડીઝલ 92.76 રૂ પ્રતિ લીટર

આ શહેરોમાં રેટ બદલાયા

ગુરુગ્રામમાં પેટ્રોલ 94.99 રૂપિયા અને ડીઝલ 87.84 રૂપિયા પ્રતિ લીટર
પટનામાં પેટ્રોલ 105.23 રૂપિયા અને ડીઝલ 92.09 રૂપિયા પ્રતિ લીટર
જયપુરમાં પેટ્રોલ 104.91 રૂપિયા અને ડીઝલ 90.21 રૂપિયા પ્રતિ લીટર

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now