Home International Pakistan Got A Loan Of 100 Crores India Had Proteste

'ગરીબ' પાકિસ્તાનને 100 કરોડની મળી લોન : ભારતે કર્યો હતો વિરોધ

'ગરીબ' પાકિસ્તાનને 100 કરોડની મળી લોન
Published by: OBS Bureau
Last Updated: May 10, 2025, 03:26 AM IST

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનને રાહત મળી છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી 100 કરોડ રૂપિયા (એક અબજ ડોલર)ની લોન મળી છે. પાકિસ્તાનને આ લોન રોકડમાં મળશે. તમને જણાવી દઈએ કે IMF એ પાકિસ્તાન સાથેના તેના 7 અબજ ડોલરના લોન કાર્યક્રમને મંજૂરી આપી છે.

જોકે, ભારતે લોનનો વિરોધ કર્યો હતો અને મતદાન પ્રક્રિયાથી પણ દૂર રહ્યું હતું.

આમ છતાં પાકિસ્તાનને લોન મળી ગઈ છે. ભારતે વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે પાકિસ્તાન આ લોનનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદીઓ માટે કરી શકે છે. એટલા માટે ભારત પાકિસ્તાનને લોન આપવાના પક્ષમાં નહોતું.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video