Home Automobile Opportunity To Buy Mahindra Scorpio Bolero And Xuv3xo At A Low Price

Mahindra Scorpio, Bolero અને XUV3XO ને ઓછી કિંમતે ખરીદવાની તક! : જાણો વેરિઅન્ટ અનુસાર કઈ કારમાં કેટલાની ઓફર

Mahindra Scorpio, Bolero અને XUV3XO ને ઓછી કિંમતે ખરીદવાની તક!
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 09:51 AM IST

Mahindra car : ભારતીય બજારમાં SUV સેગમેન્ટમાં મહિન્દ્રા નંબર વન કંપની બની ગઈ છે. ખાસ વાત એ છે કે, તેને Tata Motors અને Hyundai જેવી કંપનીઓને ઝડપથી પાછળ છોડી દીધી છે. Mahindra કાર પર લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. વધુમાં, આ કારોની ડિઝાઇન, પર્ફોમન્સ અને સેફટીને કારણે ખૂબ માંગ છે. આ મહિને, એટલે કે જાન્યુઆરીમાં, કંપની તેની ત્રણ SUV પર 1 લાખ રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આમાં XUV 3XO, Bolero અને સૌથી વધુ વેચાતી Scorpio નો સમાવેશ થાય છે. જાણો આ બધી કાર પરના ડિસ્કાઉન્ટ વિશેની માહિતી.

મહિન્દ્રા XUV 3XO ડિસ્કાઉન્ટ

વેરિઅન્ટ

રોકડ ડિસ્કાઉન્ટ (Cash) + Accessories

MX1

No offer

MX2/MX2 Pro

₹40,000 + ₹20,000

MX3

₹50,000 + ₹25,000

MX3 Pro

₹40,000 + ₹25,000

AX5 MT

₹10,000 + ₹10,000

AX5 AT

₹20,000 + ₹10,000

AX5L TGDi

₹35,000 + ₹10,000

AX7 TGDi

₹40,000 + ₹30,000

AX7L TGDi

₹60,000 + ₹20,000

જાન્યુઆરી 2026 માટે મહિન્દ્રા XUV 3XO ડિસ્કાઉન્ટમાં AX7L TGDI વેરિઅન્ટ પર ₹80,000 સુધીનું સૌથી વધુ ડિસ્કાઉન્ટ સામેલ છે, જેમાં ₹60,000 નું કેશ ડિસ્કાઉન્ટ અને ₹20,000 નું એક્સેસરીઝ ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ છે.

મહિન્દ્રા બોલેરો ડિસ્કાઉન્ટ

વેરિઅન્ટ

રોકડ ડિસ્કાઉન્ટ (Cash) + Accessories

B4/B6

₹45,000 + ₹20,000

B6 (O)

₹1,00,000 + ₹20,000

N4

₹50,000 + ₹20,000

N8

₹70,000 + ₹20,000

N10/N10 Opt

₹95,000 + ₹30,000

હવે, મહિન્દ્રા બોલેરોના જાન્યુઆરી 2026 ના ડિસ્કાઉન્ટ વિશે વાત કરીએ તો, કંપની N10/N10 Opt વેરિઅન્ટ્સ પર ₹1.25 લાખ સુધીનું સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આમાં ₹95,000 નું રોકડ ડિસ્કાઉન્ટ અને ₹30,000 નું એક્સેસરીઝ ડિસ્કાઉન્ટ સામેલ છે.

મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક

વેરિઅન્ટ

રોકડ ડિસ્કાઉન્ટ (Cash) + Accessories

Classic S

₹95,000 + ₹30,000

Classic S11

₹75,000 + ₹25,000

હવે, મહિન્દ્રા સ્કોર્પિયોના જાન્યુઆરી 2026 ના ડિસ્કાઉન્ટ વિશે વાત કરીએ તો, કંપની ક્લાસિક S વેરિઅન્ટ પર ₹1.25 લાખ સુધીનું સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આમાં ₹95,000 નું કેશ ડિસ્કાઉન્ટ અને ₹30,000 નું એક્સેસરી ડિસ્કાઉન્ટ સામેલ છે.

મહિન્દ્રા સ્કોર્પિયો N

વેરિઅન્ટ

રોકડ ડિસ્કાઉન્ટ (Cash) + Accessories

Petrol Z4/Z8/Z8L/Z8T

₹80,000 + ₹20,000

Diesel Z4

₹20,000 + ₹10,000

Diesel Z6

₹30,000 + ₹15,000

Diesel Z8/Z8L/Z8T

₹10,000 + ₹10,000

સ્કોર્પિયો N પેટ્રોલ Z4/Z8/Z8L/Z8T વેરિઅન્ટ પર ₹1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં ₹80,000 નું કેશ ડિસ્કાઉન્ટ અને ₹20,000 નું એક્સેસરી ડિસ્કાઉન્ટ સામેલ છે.

ડિસ્ક્લેમર: આ ડિસ્કાઉન્ટ તમારા શહેર અથવા ડીલરશીપના આધારે બદલાઈ શકે છે. તેથી, કાર ખરીદતા પહેલા ડિસ્કાઉન્ટ વિશેની બધી વિગતો જાણી લેવી મહત્વપૂર્ણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now