Home International Operation Sindoor India Airstrike On Pakistan All Latest Updates And Higlights 212ddbaa 2628 41e3 87b1 D715686a557f

Operation Sindoor Live Updates : નાપાક પાકિસ્તાનને ભારતે બતાવી દીધી એક ચૂટકી સિંદૂરની કિંમત, 15 દિવસમાં ઘરમાં ઘૂસીને લીધો બહેનોના સુહાગનો બદલો

Operation Sindoor Live Updates
Published by: OBS Bureau
Last Updated: May 07, 2025, 06:46 AM IST

પાકિસ્તાનના આતંકવાદ સામે ભારતના ઓપરેશન સિંદૂરની હાઈલાઈટ્સઃ

નાપાક પાકિસ્તાનને ભારતે બતાવી દીધી એક ચૂટકી સિંદૂરની કિંમત, 15 દિવસમાં ઘરમાં ઘૂસીને લીધો બહેનોના સુહાગનો બદલો

આતંકવાદના આકા બનીને બેઠેલાં નાપાક પાકિસ્તાનના સુપડાસાફ, આતંકના ગઢ પર મધરાત્રે ભારતનો સૌથી મોટો હુમલો

ઓપરેશન સિંદૂર દ્વારા એરસ્ટ્રાઈક કરી ભારતે આતંકવાદને પોસતા પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

મધરાત્રે પાકિસ્તાનના 9 આતંકી સ્થળો પર ભારતની સૌથી મોટી એરસ્ટ્રાઈક, અનેક આતંકીઓનો ખાતમો

ભારતીય સેનાની 4 મિસાઈલે ફૂંકી માર્યો આતંકના આકા મૌલાના મસૂદનો મદરેસા

ભારતે પાકિસ્તાનનું એફ-16 ઉડાવી દીધું, ભારતે 100થી વધુ આતંકીઓને બતાવ્યો જહન્નુમનો રસ્તો

આતંકી ઠેકાણાંઓ પર ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ, તેજસે ઉડાવ્યું પાકિસ્તાનનું વિમાન

ભારત તરફથી પાકિસ્તાનના 9 આતંકી અડ્ડાઓ પર ફેંકવામાં આવી 24 મિસાઈલ, ઓપરેશન સિંદૂર થકી આતંકીઓનો ખાતમો

ભારતે બૂધવારે મધરાત્રે 1.05 વાગ્યે પાકિસ્તાનના આતંકવાદ સામે શરૂ કર્યું હતું ઓપરેશન સિંદૂર, 1.30 વાગ્યે પુરુ કર્યું ઓપરેશન

ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરીને માત્ર 25 મિનિટમાં 9 સ્થળો પર આવેલાં 21 આતંકી અડ્ડાઓને કર્યા તબાહ

પાકિસ્તાન અને પીઓકીની 9 આતંકી છાવણીઓ પર ભારતનો સૌથી મોટો હુમલો

જે જગ્યાથી ભારત પર કરાયું હતું આતંકી હુમલાનું આયોજન આતંકવાદના એ તમામ અડ્ડાઓ ભારતે એર સ્ટ્રાઈક કરી ઉડાવી દીધાં

ખુદ પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કરી ભારતની એરસ્ટ્રાઈકની પુષ્ટી

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ લેવાયો મોટો નિર્ણય, ઉત્તરના તમામ એરપોર્ટ કરાયા બંધ, આગામી આદેશ સુધી બંધ રહેશે એરપોર્ટ

પાકિસ્તાન પર ભારતની એરસ્ટ્રાઈકનું સતત મોનિટરિંગ કરી રહ્યાં હતાં પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આપી રહ્યાં હતાં અપડેટ

એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાનું મોટું નિવેદનઃ પાકિસ્તાન સાથે ઝઘડો અમારું મકસદ નથી, માત્ર આતંકવાદી ઠેકાણાં જ અમે કર્યા છે ટાર્ગેટ

22 એપ્રિલના રોજ જમ્મુ-કશ્મીરના પહલગામમાં નાપાક પાકિસ્તાનના આતંકીઓએ નિર્દોષ પર્યટકો પર કર્યો હતો હુમલો, 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના થયા હતા મોત

ભારતની એરસ્ટ્રાઈક બાદ ફફડ્યું પાકિસ્તાન, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજે કહ્યું એરસ્ટ્રાઈક કરીને અમારા પર થોપવામાં આવ્યું છે યુદ્ધ

સુરક્ષાના કારણોસર જમ્મૂના પાંચ જિલ્લાઓમાં આગામી આદેશ ન મળે ત્યાં સુધી તમામ શૈક્ષણિક સંસ્થાનો બંધ કરવાનો લેવાયો નિર્ણય

ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ એર ઈન્ડિયાએ રદ્દ કરી તમામ ફ્લાઈટ, સામાન્ય નાગરિકો માટે બંધ કરાયું શ્રીનગર એરપોર્ટ

બોર્ડર સિક્યોરિટી ફોર્સને તમામ આંતરરાષ્ટ્રીય સીમાઓ પર એલર્ટ રહેવા માટે ભારત સરકારે આપી સુચના

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video