Home Utilities News Gujarat Ration Card Aadhar Card Ekyc Easiest Home Process Mobile

હવે ધક્કા ખાવાની જરૂર નથી : ઘરે બેઠા પણ કરી શકાશે eKYC, આ રહી સૌથી સરળ રીત

હવે ધક્કા ખાવાની જરૂર નથી
Published by: OffBeat Team
| Last Updated: Dec 10, 2024, 10:57 AM IST

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના નાના શહેરોથી લઈને મહાનગરોમાં eKYC માટે લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. લોકો વહેલી સવારે 4-5 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે. તેમ છતાં કેટલાંક લોકોનો eKYC કરાવવામાં માટે વારો પણ આવતો નથી. જો કે, eKYCની એક સરળ રીત પણ છે. સરકારી કચેરીના ધક્કા ન ખાવા હોઈ તો ખાલી તમારા મોબાઈમાં એક એપ્લીકેશન ડાઉનલોડ કરી લો. અને ઘરે બેઠા જ કરી શકો છો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ eKYC.  બસ ખાલી નીચે દર્શાવેલા સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતાં જાઓ. અને ઘરે બેઠા કરો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ eKYC.


સ્ટેપ 01
રેશનકાર્ડ ઈ કેવાયસી કરવા માટે સૌથી પહેલા તામારા મોબાઈના Google Play Storeમાંથી my Ration app ડાઉનલોડ કરો.

સ્ટેપ 02
my Ration app ડાઉનલોડ કર્યા બાદ રેશન કાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરીને વેરીફાઈ કરો. ત્યાર બાદ પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો.

સ્ટેપ 03
હોમ પેજ પર જાઓ અને આધાર eKYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Storeમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સ્ટેપ 04
ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો. નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. બાદમાં રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત જોવા મળશે.

સ્ટેપ 05
સભ્યોની વિગતની બાજુમાં નાના વિન્ડોમાં સભ્યોના નામ ની બાજુમાં તેમનું eKYC થયેલું છે કે નહીં તે જોવા મળશે. જે નામ સામે "NO" દેખાય, તે નામને eKYC માટે પસંદ કરો.

સ્ટેપ 06
પસંદ કરતાની સાથે જ એક નવી વિન્ડો ખૂલશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો. બાદમાં વેરીફાઈ કરો. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે. જે વ્યક્તિનું eKYC કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ (આંખ ખૂલી રાખવી જરૂરી છે).

સ્ટેપ 07
ગ્રીન લાઈન થઈ ગયા બાદ eKYC સફળતાપૂર્વક થશે. બાદમાં તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. હવે, તમને "સક્સેસફુલ"નો મેસેજ મળશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સાવધાન! ગેસ સિલિન્ડર બુકિંગના નામે નવી સાયબર છેતરપિંડી: એક ક્લિકમાં જ થઈ જશે બેંક ખાતું ખાલી! સરકારે આપી મોટી ચેતવણી, જાણો કેવી રીતે બચવું

સાવધાન! ગેસ સિલિન્ડર બુકિંગના નામે નવી સાયબર છેતરપિંડી

ટ્રેનમાં પીરસાતું ભોજન તાજું છે કે વાસી?: હવે QR કોડ જણાવશે તમામ વિગતો, રેલવેએ મુસાફરોની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય

ટ્રેનમાં પીરસાતું ભોજન તાજું છે કે વાસી?

ATM કાર્ડની માથાકૂટ ગઈ!: હવે માત્ર QR કોડ સ્કેન કરીને મશીનમાંથી નીકળશે રોકડા રૂપિયા, જાણો કેવી રીતે કામ કરે છે આ નવી ટેક્નોલોજી

ATM કાર્ડની માથાકૂટ ગઈ!

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

જૂનું લેપટોપ ધીમું પડી ગયું?: એક પણ પૈસો ખર્ચ્યા વિના બનાવો નવા જેવું સુપરફાસ્ટ! આજે જ ટ્રાય કરો આ સ્માર્ટ ઉપાય

જૂનું લેપટોપ ધીમું પડી ગયું?

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત: રાજ્યોને આપ્યો LPG ક્વોટામાં 10% વધારો, જાણો સંપૂર્ણ વિગતો

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ: સ્પેસમાં બેસીને માણી શકાશે પિત્ઝા અને સિનેમાનો આનંદ; જાણો ટિકિટના ભાવ અને ક્યારથી થશે શરૂ

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો: ઘરે બેઠા-બેઠા એક WhatsApp મેસેજથી બુક કરો LPG સિલિન્ડર; જાણો લેટેસ્ટ પ્રોસેસ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન: મિનિટોમાં સીટ પર આવશે ડોમિનોઝ અને હલ્દીરામની વાનગીઓ

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?: આ 7 સરળ ઉપાય માંથી એક પણ અજમાવશો તો કાયમ માટે દૂર થઈ જશે Cockroachની સમસ્યા

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!: મનગમતી સીટ માટે નહીં લાગે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો મોટો નિર્ણય

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!: જાણો શા માટે આ વસ્તુઓ મોંઘી થઈ રહી છે

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?: જાણો ઘરે બેઠા પાઈપલાઈન કનેક્શન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?: ચિંતા છોડી આ નંબર પર કરો ફરિયાદ, તમારા ત્યાં દોડતો આવશે બાટલાવાળો

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના: જેમાં મળશે મફત ચા-નાસ્તો અને ભોજન, જાણો તમને કેવી રીતે મળશે લાભ?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના

LPG-PNG અંગે નવા નિયમો જાહેર: આ ઘરોમાં સિલિન્ડર રાખવું ગેરકાયદેસર, જાણો શું છે મોટા ફેરફાર

LPG-PNG અંગે નવા નિયમો જાહેર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ: LPG પુરવઠા અંગે પેટ્રોલિયમ મંત્રાલયે આપી મહત્વની માહિતી

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા: અફવાઓ વચ્ચે જાણો તમારી રસોઈ માટે કેટલો સ્ટોક ઉપલબ્ધ છે

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?: તો તમને પણ મળશે રૂ.40 લાખનો ફ્રી વીમો, જાણો કઈ રીતે કરી શકાય છે ક્લેમ

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?

LPG Shortage ની સમસ્યા દૂર!: સરકારે તેલ અને ગેસ માટે શોધ્યા 5 નવા રસ્તા

LPG Shortage ની સમસ્યા દૂર!