Home Tech/Gadgets New Year Bike Cheap Average Bajaj Auto Tvs Motor Hero Motocorp Honda

નવા વર્ષે નવી સફર : નવા વર્ષે ઘરે લાવો આ સૌથી સસ્તી બાઈક, 39 હજાર કિંમત અને 110 કિલોમીટરની એવરેજ

નવા વર્ષે નવી સફર
Published by: Offbeat Team
| Last Updated: Jan 01, 2025, 08:35 AM IST

જો તમે નવા વર્ષે નવી બાઈક લેવાનું વિચારી રહ્યા છો. તો આ બાઈક ખાસ તમારા માટે જ છે. અમે તમને 5 બાઈકની માહિતી આપી રહ્યા છીએ. જેની કિંમત ઓછી છે પણ એવરેજ સૌથી વધુ છે. તો આવો જોઈએ કઈ બાઈક છે સૌથી સસ્તી. આ યાદીમાં બજાજ ઓટો, ટીવીએસ મોટર, હીરો મોટોકોર્પ અને હોન્ડાની બાઇક્સનો સમાવેશ થાય છે.


Tvs સ્પોર્ટ
100 સીસી એન્જિનમાં સસ્તા બાઈકની યાદીમાં સૌથી આગળ આવે છે Tvs સ્પોર્ટ. એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ મુજબ TVS સ્પોર્ટે 110.12ની માઈલેજ નોંધાવી નવો રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ નહીં તેના આગળ અને પાછલના ટાયરમાં ડ્રમ બ્રેકની પણ સુવિધા આપવામાં આવે છે. સાથે જ 110cc એન્જિન, 8.29PSનો પાવર અને 8.7Nmનો ટોર્ક જનરેટ છે. જ્યારે 4 સ્પીડ ગિયરબોક્સ અને 10 લીટરની ફ્યુલ ટેંક છે. જ્યારે ET-Fi ટેક્નોલોજી ઈંધણના ખર્ચને અડધો કરે છે. આ બાઈકની કિંમત છે માત્ર 59 હજાર રૂપિયા.


હોન્ડા શાઈન 100
Hondaની Shine 110 સામાન્ય લોકો માટે બેસ્ટ સાબીત થઈ શકે છે. જેની એક્સ-શો રૂમ કિંમત 64,900 રૂપિયા છે. આ બાઇકમાં 98.98 ccનું એન્જિન અને 65 કિલોમીટરની એવરેજ છે. તેની સિમ્પલ ડિઝાઈનના લીધે નાનાથી લઈને મોટી ઉંમરના લોકોને પસંદ આવી શકે છે. સાથે આરામદાયક બેઠક વ્યવસ્થા તમારી સફરને વધુ સારી બનાવશે.


હીરો HF100
Hero MotoCorpની HF100ની એક્સ-શો રૂમ કિંમત 59 હજાર રૂપિયા છે. આ હીરોની અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક છે. તે દૈનિક ઉપયોગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી 100 સીસીનું એન્જિન છે. જે લગભગ 70 કિલોમીટર પ્રતિ લિટર એરવેજ આપે છે. સીટની લંબાઈ ઓછી હોવાતી ડબલ સવારીમાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ એક વ્યક્તિના ઉપયોગ માટે આ ખુબ જ સસ્તી બાઈક છે.


બજાજ CT 110X
જો તમે બજાજ ઓટોના ચાહક છો તો CT 110X બાઇક તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. તેમાં 115.45 ccના એન્જિન સાથે 70 કિલોમીટરની એવરેજ છે. બજાજે આ બાઇક એવા રાઇડર્સ માટે ડિઝાઇન કરી છે સારી સફર સાથે વધુ એરવેજ ઈચ્છતા હોય છે. જેની કિંમત 69 હજાર રૂપિયા છે.

TVS XL
જો તમે રોજિંદા ઉપયોગ માટે એવી બાઇક શોધી રહ્યા છો જેની કિંમત ઓછી હોય અને ચલાવવામાં સરળ હોય તો TVS XL એક સારો વિકલ્પ બનશે. જેમાં 99.7 cc 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર એન્જિન છે. જે 4.3 bhpનો પાવર અને 6.5 Nmના ટોર્ક સાથે 80 કિલોમીટરની એવરેજ આપે છે. વજનમાં ઓછી અને કિંમતમાં પણ સસ્તી છે આ બાઈક. TVS XLની કિંમતર 39,900થી શરૂ થાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ