Home International Mp And Mlas Will Have To Undergo Covid Test Before Meeting Pm Modi Bjp Gave These Instructions

PM મોદીને મળતા પહેલા સાંસદો અને ધારાસભ્યોએ કરાવવો પડશે કોવિડ ટેસ્ટ : ભાજપે આપી આ નિર્દેશ

PM મોદીને મળતા પહેલા સાંસદો અને ધારાસભ્યોએ કરાવવો પડશે કોવિડ ટેસ્ટ
Published by: OBS Bureau
Last Updated: Jun 10, 2025, 02:24 PM IST

Corona Virus: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ પોતાના પગપેસારો કરી રહ્યો છે. રાજ્યોમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતા પહેલા ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યોએ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. બુધવારે પીએમ મોદી સાથેની મુલાકાત પહેલા ભાજપના નેતાઓને આ સૂચનાઓ આપવામાં આવી છે.

ભાજપના વરિષ્ઠ નેતાઓ બુધવારે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને મળશે. અગાઉ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ધારાસભ્યો, સાંસદો અને મુખ્ય રાજ્ય અધિકારીઓને કોવિડ ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે. દેશમાં વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને આ સૂચનાઓ આપવામાં આવી છે.

વિદેશથી પરત ફરેલા સાત અગ્રણી સાંસદોના પ્રતિનિધિઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા સાંસદોને મળ્યા. આ દરમિયાન, સાતેય પ્રતિનિધિમંડળના સભ્યોએ પીએમ મોદી સાથે પોતાનો અનુભવ અને પ્રતિભાવ શેર કર્યો. આ સાથે વડાપ્રધાન તમામ સાંસદો સાથે રાત્રિભોજન પણ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?