Home Sports Most Expensive Players Of Ipl Mini Auction Know Top 6 Expensive Stars

IPL Mini Auction ના સૌથી મોંઘા ખેલાડીઓ : Mitchell Starc થી Chris Morris સુધી, જાણો ટોપ 6 મોંઘા સ્ટાર્સ વિશે

IPL Mini Auction ના સૌથી મોંઘા ખેલાડીઓ
Published by: Offbeat Team
| Last Updated: Dec 16, 2025, 06:48 AM IST

Know information about mini auction 6 most expensive players: IPL મિની-ઓક્શનમાં દરેક ટીમ પોતાના અમુક સ્લૉટસ ભરવા માટે અલગ-અલગ ખેલાડીઓ પર બિડ કરે છે, અને દરેક ટીમ પાસે અલગ-અલગ પર્સ હોય છે. 16 ડિસેમ્બરે IPL 2026 નું મિની-ઓક્શન છે. તો જાણો મિની ઓક્શનના 6 સૌથી મોંઘા ખેલાડીઓ વિશેની માહિતી.

મિશેલ સ્ટાર્ક - 24.75 કરોડ (KKR, 2024)

એક લેફટી ફાસ્ટ બોલર જે કોઈ પણ સમયે યોર્કર નાખી શકે છે અને શરૂઆતમાં સારી સ્વિંગ અને બાઉન્સ મેળવી શકે છે. 2024 પહેલા, મિશેલ સ્ટાર્ક છેલ્લે 2015 માં RCB માટે IPL માં રમ્યો હતો. જ્યારે તે IPL 2024 માં પાછો આવ્યો ત્યારે તે કોલકાતા નાઈટ રાઈડર્સ એ તેને 24.75 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. દરેક IPL ટીમ પોતાની સ્ક્વાડમાં એક વિદેશી ફાસ્ટ બોલર સામેલ કરવા ઇચ્છતી હોય છે કેમ કે, તે ટીમના યંગ ખેલાડીઓને બોલિંગ અને પ્રેશરની સિચ્યુએશનમાં કેવી રીતે બોલિંગ કરવી તેનો અનુભવ આપતા હોય છે. મિશેલ સ્ટાર્ક 2024 ની સિઝનમાં 10.61 ની ઇકોનોમીથી બોલિંગ કરી, પરંતુ તેને પ્લેઓફમાં તેની વેલ્યુ બતાવી; ક્વોલિફાયર 1 માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેને 34 રનમાં 3 વિકેટ લીધી. અને ફાઇનલમાં ફરી એકવાર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 14 રનમાં 2 વિકેટ સાથે KKR ને તેનું ત્રીજું IPL ટાઇટલ જીતવવા માટે અહમ યોગદાન આપ્યું.

પેટ કમિન્સ - INR 20.50 કરોડ (SRH, 2024)

સ્ટાર્કની બોલીની થોડી મિનિટો પહેલાં, કમિન્સ IPL ઓક્શનના ઇતિહાસમાં 20-કરોડ રૂપિયાથી વધુ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 14 બોલમાં હાફ-સેંચુરીનો સમાવેશ હતો. જ્યારે IPL 2024 ની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ એ તેને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની કેપ્ટનસીમાં તેને 9.27 ની ઇકોનોમીમાં 18 વિકેટ લીધી હતી. તેની કેપ્ટનસીમાં SRH 2016 પછી પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી.

સેમ કરન - 18.50 કરોડ (PBKS, 2023)

કરનની લેફટી બોલર અને નીચલા ક્રમની હિટિંગ તેને T20 ની કોઈપણ ફ્રેન્ચાઇઝી માટે યોગ્ય ખૂબ મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થાય છે. તેને 2022 T20 વર્લ્ડ કપમાં પ્લેયર-ઓફ-ધ-ટૂર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો. સેમ કરનને IPL 2023 ની સિઝનમાં PBKS એ તેને 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જેમા સેમ કરને 48.90 ની એવરેજથી બોલિંગ કરી, પરંતુ બેટથી વધુ સારું પ્રદર્શન કર્યું હતું, તેને 135.96 ના સ્ટ્રાઈક રેટથી 276 રન બનાવ્યા હતા. PBKS એ 2024 ની સિઝન માટે ટીમમાં રાખ્યો, અને ટીમની કેપ્ટનશીપ પણ કરી હતી.

કેમેરોન ગ્રીન - INR 17.50 કરોડ (MI, 2023)

IPL 2022 માં MI એ હાર્દિક પંડ્યાને ટીમમાંથી રિલીઝ કર્યો હતો. એટલે MI ની ટીમને એક સારો ઓલરાઉન્ડર જોઈતો હતો... જે 4-5 નંબર આવીને સારી બેટિંગ કરી શકે અને મિડિલ ઓવરમાં બોલિંગ. તેથી MI એ કેમેરોન ગ્રીનને 17.50 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો. તેને 50.22 ની એવરેજ અને 160.28 ના સ્ટ્રાઇક રેટથી 452 રન બનાવ્યા હતા. જેમાં SRH સામે 201 ના રન ચેઝમાં સેંચુરી ફટકારી હતી અને MI ને પ્લેઓફમાં પહોંચવામાં મદદ કરી હતી.

બેન સ્ટોક્સ - INR 16.25 કરોડ (CSK, 2023)

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરે રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ અને રાજસ્થાન રોયલ્સ સાથે રમી ચૂક્યો હતો. 2017 માં RPS માટે શાનદાર સેંચુરીનો ફટકારી હતી. CSK એ સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો. પરંતુ સ્ટોક્સ ઇન્જરીને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. તેને સિઝનમાં માત્ર 2 મેચ રમી જેમા 15 રન બનાવ્યા અને એક ઓવર બોલિંગ કરી હતી. 2023 થી બેન સ્ટોક્સ IPL માં રમ્યો નથી.

ક્રિસ મોરિસ - 16.25 કરોડ (RR, 2021)

મોરિસ એ વિદેશી IPL પ્લેયરનો પરફેક્ટ પ્રોટોટાઇપ છે: એક ઉંચો ઓલરાઉન્ડર જે 140kph થી વધુ બોલિંગ કરી શકે છે અને નીચલા ક્રમમાં ઝડપી રન બનાવી શકે છે. ક્રિસ મોરિસ IPL 2021 માં 16.25 કરોડ રૂપિયામાં RR ની ટીમમાં સામેલ થયો. તે સિઝનમાં ક્રિસ મોરિસ 11 મેચોમાં 15 વિકેટ લીધી હતી, પરંતુ તેની 9.17 ની ઇકોનોમી હતી. તેને એક મેચમાં 36 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. બાકી આખી સિઝનમાં બેટિંગથી પણ કઈ ખાસ કરી શક્યો નહીં. તેને 136.73 ના સ્ટ્રાઇક રેટ સાથે 13.40 ની એવરેજથી બેટિંગ કરી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!