Home International Lok Sabha Speaker Om Birla Will Continue As Speaker No Confidence Motion Defeated By Voice Vote In The Hous

ઓમ બિરલા જ રહેશે લોકસભા સ્પીકર : ગૃહમાં ધ્વનિ મતથી ફગાવવામાં આવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ

ઓમ બિરલા જ રહેશે લોકસભા સ્પીકર
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 01:14 PM IST

Lok Sabha: લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા 'નો કોન્ફિડન્સ મોશન' (અવિશ્વાસ પ્રસ્તાવ)ને ભારે સૂત્રોચ્ચાર વચ્ચે ધ્વનિ મતથી ફગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે ઓમ બિરલા જ લોકસભાના સ્પીકર પદે યથાવત રહેશે.

  • વિપક્ષ દ્વારા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

  • ગૃહમાં હંગામા અને સૂત્રોચ્ચાર વચ્ચે આ પ્રસ્તાવ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ.

  • બહુમતી સભ્યોના સમર્થન સાથે ધ્વનિ મત દ્વારા આ પ્રસ્તાવને રદ કરવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now