Home International List Of World Strongest Passports Released India Condition Is Bad Know About Pakistan

આ છે દુનિયાનો સૌથી મજબૂત પાસપોર્ટ : જાણો ભારત કયા સ્થાન પર છે

આ છે દુનિયાનો સૌથી મજબૂત પાસપોર્ટ
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2025, 06:35 AM IST

સમગ્ર વિશ્વમાં સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે, જે 193 દેશોમાં વગર વિઝાએ પ્રવેશની સુવિધા આપે છે. ત્યારે ભારતીય પાસપોર્ટ ક્રમાંક 80 પર છે. અફગાનસ્તાનનો પાસપોર્ટ સૌથી કમજોર છે. જે ફક્ત 25 દેશોમાં વગર વીઝાએ પ્રવેશ આપે છે. મીડિયા રિપેર્ટ્સ અનુસાર વિશ્વના 199 પાસપોર્ટનું રેંકિંગ એ આધાર પર છે કે તે દેશના પાસપોર્ટથી કેટલા દેશમાં વગર વિઝાએ એન્ટ્રી મળે છે. હેન્લે એન્ડ પાર્ટ્સ દ્વારા આ ડેટાને ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA) દ્વારા લેવામાં આવે છે.

સિંગાપોરે કર્યો કમાલ
આ લિસ્ટમાં સિંગાપોરે જાપાન અને દક્ષિણ કોરિયાને પાછળ છોડી દીધા છે. જે 190 દેશોમાં વીઝા મુક્ત પ્રવેશ આપે છે. જાપાને લોકડાઉન પછી ચીનમાં પણ વીઝા મુક્ત એન્ટ્રી મેળવી છે. ત્રીજા સ્થાન પર 7 દેશ જેમ ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટલી અને સ્પેન છે, જેના પાસપોર્ટથી 189 દેશોમાં વગર વીઝાએ પ્રવેશ કરી શકો છો.


અફગાનસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો
અફગાનસ્તાન આ યાદીમાં 99 સ્થાન પર છે. સીરિયા અને ઇરાક પણ સાવ નીચે છે. જે 27 અને 30 દેશોમાંવીઝા મુક્ત પ્રવેશ આપે છે. તેમાં અમેરિકા આ લિસ્ટમાં નવમાં સ્થાન પર છે, જ્યારે પાકિસ્તાન 96માં સ્થાન પર છે.

યુએઈની પ્રગતી
યુએઈ છેલ્લા એક દાયકામાં ઝડપથી આગળ વધ્યું છે. 2015થી 72 વધારાના દેશોમાં વીઝા મુક્ત પ્રવેશ આપે છે અને હવે તે 10મા સ્થાન પર પહોંચ્યો છે, જે હવે કુલ 185 દેશોમાં વીઝા મુક્ત પ્રવેશ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક