Home Sports Ipl 2026 Mini Auction Kkr Has The Highest Purse Know The Purse Of Each Team

IPL 2026 મીની ઓક્શન; KKR પાસે સૌથી વધુ ₹64.3 કરોડનું પર્સ! : જાણો કઈ ટીમ પાસે કેટલા રૂપિયા અને કેટલી જગ્યા ખાલી

IPL 2026 મીની ઓક્શન; KKR પાસે સૌથી વધુ ₹64.3 કરોડનું પર્સ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 06:42 AM IST

IPL 2026 Mini Auction: 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઓક્શનમાં 240 ભારતીયો અને 110 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 350 ક્રિકેટરો ઓક્શનમાં ઉતરશે. IPL ના એક રિપોર્ટ અનુસાર, ઓક્શનમાં કુલ 1,390 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પછીથી ઘટાડીને 1,005 કરવામાં આવ્યા હતા. આ ખેલાડીઓમાંથી 350 ખેલાડીઓની અંતિમ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. આ 350 ખેલાડીઓમાંથી 10 IPL ટીમો કુલ 77 સ્લોટ ભરશે. ત્રણ વખતની ચેમ્પિયન KKR સૌથી વધુ ₹64.3 કરોડ સાથે ઓક્શનમાં આવશે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ, ₹43.4 કરોડ સાથે બીજા ક્રમે છે. કેમેરોન ગ્રીન પર આ ઓક્શનમાં મોટી બોલી લાગે તેવી શક્યતા છે.

  1. CSK

    રિટેન:-

    રુતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ, એમએસ ધોની, ઉર્વિલ પટેલ, શિવમ દુબે, જેમી ઓવરટોન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જનપ્રીત સિંહ, નાથન એલિસ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી.

    ટ્રેડ ઇન અને ટ્રેડ આઉટ ખેલાડીઓ:-

    સંજુ સેમસન (ટ્રેડ ઇન), રવીન્દ્ર જાડેજા (ટ્રેડ આઉટ) અને સેમ કરન (ટ્રેડ આઉટ).

    રિલીઝ ખેલાડીઓ:-

    રાહુલ ત્રિપાઠી, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ, ડેવોન કોનવે, દીપક હુડા, વિજય શંકર, શૈક રશીદ, કમલેશ નાગરકોટી, મથીશા પાથિરાના, રચીન રવીન્દ્ર.

    ટીમનું પર્સ અને સ્લોટ:-

    CSK ટીમ પાસે પર્સમાં 43.40 કરોડ છે. ટીમમાં 9 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાથી 4 વિદેશી ખેલાડીઓના સ્લોટ છે.

  2. DC

    રિટેન:-

    ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, કરુણ નાયર, કેએલ રાહુલ, અભિષેક પોરેલ, આશુતોષ શર્મા, અક્ષર પટેલ, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, અજય મંડલ, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, ડી ચમીરા.

    ટ્રેડ ઇન અને ટ્રેડ આઉટ ખેલાડીઓ:-

    નીતીશ રાણા (ટ્રેડ ઇન) અને ડોનોવન ફેરેરા (ટ્રેડ આઉટ).

    રિલીઝ ખેલાડીઓ:-

    ફાફ ડ્યુ પ્લેસિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, સેદીકુલ્લાહ અટલ, માનવંત કુમાર, મોહિત શર્મા, દર્શન નલકાંડે.

    ટીમનું પર્સ અને સ્લોટ:-

    DC ટીમ પાસે પર્સમાં 21.80 કરોડ છે. ટીમમાં 8 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાથી 5 વિદેશી ખેલાડીઓના સ્લોટ છે.

  3. GT

    રિટેન:-

    શુભમન ગિલ, સાઈ સુદર્શન, કુમાર કુશાગરા, અનુજ રાવત, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રપ્રસિધ્ધ કૃષ્ણા, ઈશાંત શર્મા, ગુરનૂર સિંહ બ્રાર, રશીદ ખાન, માનવ સુધાર, સાઈ કિશોર, જયંત યાદવ.

    ટ્રેડ ઇન અને ટ્રેડ આઉટ ખેલાડીઓ:-

    શેરફેન રધરફોર્ડ (ટ્રેડ આઉટ).

    રિલીઝ ખેલાડીઓ:-

    મહિપાલ લોમરોર, કરીમ જનત, દાસુન શનાકા, જેરાલ્ડ કોએત્ઝી, કુલવંત ખેજરોલિયા.

    ટીમનું પર્સ અને સ્લોટ:-

    GT ટીમ પાસે પર્સમાં 12.90 કરોડ છે. ટીમમાં 5 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાથી 4 વિદેશી ખેલાડીઓના સ્લોટ છે.

  4. KKR

    રિટેન:-

    રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, અજિંક્ય રહાણે, મનીષ પાંડે, સુનિલ નારાયણ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, વૈભવ અરોરા, ઉમરાન મલિક.

    ટ્રેડ ઇન અને ટ્રેડ આઉટ ખેલાડીઓ:-

    મયંક માર્કંડેય (ટ્રેડ આઉટ).

    રિલીઝ ખેલાડીઓ:-

    લવનિત સિસોદિયા, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લા ગુરબાઝ, મોઈન અલી, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, ચેતન સાકરિયા, એનરિચ નોર્ટજે, સ્પેન્સર જોનસન.

    ટીમનું પર્સ અને સ્લોટ:-

    KKR ટીમ પાસે ઓક્શનનું સૌથી વધુ પર્સ 64.30 કરોડ છે. ટીમમાં 13 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાથી 6 વિદેશી ખેલાડીઓના સ્લોટ છે.

  5. LSG

    રિટેન:-

    અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિંમત સિંહ, ઋષભ પંત, એમ સિદ્ધાર્થ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ.

    ટ્રેડ ઇન અને ટ્રેડ આઉટ ખેલાડીઓ:-

    અર્જુન તેંડુલકર (ટ્રેડ ઇન), મોહમ્મદ શમી (ટ્રેડ ઇન) અને શાર્દુલ ઠાકુર (ટ્રેડ આઉટ).

    રિલીઝ ખેલાડીઓ:-

    આર્યન જુયલ, ડેવિડ મિલર, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, આકાશ દીપ, રવિ બિશ્નોઈ, શમર જોસેફ.

    ટીમનું પર્સ અને સ્લોટ:-

    LSG ટીમ પાસે પર્સમાં 22.95 કરોડ છે. ટીમમાં 6 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાથી 4 વિદેશી ખેલાડીઓના સ્લોટ છે.

  6. MI

    રિટેન:-

    રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રોબિન મિન્ઝ, રેયાન રિકલ્ટન, હાર્દિક પંડ્યા, નમન ધીર, મિશેલ, સેન્ટનર, કોર્બિન બોશ, રાજ બાવા, , ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, દીપક ચહર, અશ્વની કુમાર, રઘુ શર્મા, અલ્લાહ ગઝનફર.

    ટ્રેડ ઇન અને ટ્રેડ આઉટ ખેલાડીઓ:-

    મયંક માર્કંડેય (ટ્રેડ ઇન), શાર્દુલ ઠાકુર (ટ્રેડ ઇન), શેરફેન રધરફોર્ડ (ટ્રેડ ઇન), અર્જુન તેંડુલકર (ટ્રેડ આઉટ).

    રિલીઝ ખેલાડીઓ:-

    સત્યનારાયણ રાજુ, રીસ ટોપલી, કેએલ શ્રીજીથ, કર્ણ શર્મા, બેવોન જેકોબ્સ, મુજીબ ઉર રહેમાન, લિઝાદ વિલિયમ્સ, વિગ્નેશ પુથુર.

    ટીમનું પર્સ અને સ્લોટ:-

    MI ટીમ પાસે પર્સમાં માત્ર 2.75 કરોડ છે. ટીમમાં 5 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાથી 1 વિદેશી ખેલાડીઓના સ્લોટ છે.

  7. PBKS

    રિટેન:-

    શ્રેયસ અય્યર, નેહલ વાઢેરા, પ્રિયાંશ આર્ય, શશાંક સિંઘ, પાયલા અવિનાશ, હરનૂર પન્નુ, હરપ્રીત બ્રાર, મુશીર ખાન, પ્રભસિમરન સિંઘ, વિષ્ણુ વિનોદ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેન્સેન, અઝમતુલ્લા ઓમરઝાઈ, યુઝવેન્દ્ર ચહલ, સૂર્યાંશ શેડગે, મિશેલ ઓવેન, અર્શદીપ સિંહ, વૈશક વિજયકુમાર, યશ ઠાકુર, ઝેવિયર બાર્ટલેટ, લોકી ફર્ગ્યુસન.

    રિલીઝ ખેલાડીઓ:-

    જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, ગ્લેન મેક્સવેલ, કુલદીપ સેન, પ્રવીણ દુબે.

    ટીમનું પર્સ અને સ્લોટ:-

    PBKS ટીમ પાસે પર્સમાં 11.50 કરોડ છે. ટીમમાં 4 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાથી 2 વિદેશી ખેલાડીઓના સ્લોટ છે.

  8. RR

    રિટેન:-

    યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, વૈભવ સૂર્યવંશી, શુભમ દુબે, લુઆન ડ્રે-પ્રેટોરિયસ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, યુધવીર સિંહ, ક્વેન મફાકા, નાન્દ્રે બર્ગર.

    ટ્રેડ ઇન અને ટ્રેડ આઉટ ખેલાડીઓ:-

    રવીન્દ્ર જાડેજા (ટ્રેડ ઈન), સેમ કરન (ટ્રેડ ઈન), ડોનોવન ફેરેરા (ટ્રેડ ઈન), નીતીશ રાણા (ટ્રેડ આઉટ) અને સંજુ સેમસન (ટ્રેડ આઉટ).

    રિલીઝ ખેલાડીઓ:-

    કુણાલ સિંહ રાઠોડ, વાનિન્દુ હસરંગા, મહેશ થીક્ષાના, ફઝલહક ફારૂકી, આકાશ મધવાલ, અશોક શર્મા, કુમાર કાર્તિકેય.

    ટીમનું પર્સ અને સ્લોટ:-

    RR ટીમ પાસે પર્સમાં 16.05 કરોડ છે. ટીમમાં 9 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાથી 1 વિદેશી ખેલાડીનો સ્લોટ છે.

  9. RCB

    રિટેન:-

    રજત પાટીદાર, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંઘ, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, જેકબ બેથેલ, જોશ હેઝલવુડ, યશ દયાલ, ભુવનેશ્વર કુમાર, નુવાન તુશારા, રસિક સલામ, અભિનંદન સિંહ, સુયશ શર્મા.

    રિલીઝ ખેલાડીઓ:-

    સ્વસ્તિક ચિકારા, મયંક અગ્રવાલ, ટિમ સીફર્ટ, લિયામ લિવિંગ્સ્ટન, મનોજ ભંડાગે, લુંગી એનગીડી, બ્લેસિંગ મુઝારાબાની, મોહિત રાઠી.

    ટીમનું પર્સ અને સ્લોટ:-

    RCB ટીમ પાસે પર્સમાં 16.40 કરોડ છે. ટીમમાં 8 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાથી 2 વિદેશી ખેલાડીઓના સ્લોટ છે.

  10. SRH

    રિટેન:-

    ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનિકેત વર્મા, આર સ્મરણ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, કામિન્દુ મેન્ડિસ, હર્ષલ પટેલ, બ્રાઈડન કાર્સ, પેટ કમિન્સ, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા.

    ટ્રેડ ઇન અને ટ્રેડ આઉટ ખેલાડીઓ:-

    મોહમ્મદ શમી (ટ્રેડ આઉટ).

    રિલીઝ ખેલાડીઓ:-

    અભિનવ મનોહર, અથર્વ તાઈડે, સચિન બેબી, વિયાન મુલ્ડર, સિમરજીત સિંહ, રાહુલ ચહર, એડમ ઝમ્પા.

    ટીમનું પર્સ અને સ્લોટ:-

    SRH ટીમ પાસે પર્સમાં 25.50 કરોડ છે. ટીમમાં 10 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાથી 2 વિદેશી ખેલાડીઓના સ્લોટ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now