Home Sports Ind Vs Sa 2nd Test Highlights Know How The Fourth Day Of The Match Went

IND vs SA; ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં રહી નિષ્ફળ! : ગુવાહાટીમાં ટીમ ઇન્ડિયા શરમજનક હારની આરે...

IND vs SA; ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં રહી નિષ્ફળ!
Published by: Offbeat Team
| Last Updated: Nov 25, 2025, 12:12 PM IST

IND vs SA 2nd Test Day 4 Highlights: બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, ચોથા દિવસની રમતના અંતે ભારતે 27 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ભારત હજુ પણ 522 રન પાછળ છે. સાઈ સુદર્શન અને કુલદીપ યાદવ હાલમાં ક્રીઝ પર છે. ચોથા દિવસે, સાઉથ આફ્રિકાએ 260 રન પર પોતાની બીજી ઇનિંગ ડિકલેર કરી, જેમાં ભારતને પ્રથમ ઇનિંગની લીડના આધારે 549 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય ટીમ મોટી હારની આરે છે. અને ચોથા દિવસનો અંત થઈ ગયો છે.

ચોથા દિવસની શરૂઆત

સાઉથ આફ્રિકાએ ચોથા દિવસની શરૂઆત 26/0 થી કરી. રાયન રિકેલ્ટન 35 અને એડન માર્કરામ 29 રને આઉટ થયા. સાઉથ આફ્રિકા માટે ટ્રિસ્ટન સ્ટબ્સે મુખ્ય ભૂમિકા ભજવી, તેને 94 રન બનાવ્યા. ટોની ડી જોર્ઝી ફિફ્ટી ચૂકી ગયો, રવિન્દ્ર જાડેજાએ તેને 49 રને આઉટ કર્યો. રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં ભારત માટે ચાર વિકેટ લીધી.

ટીમ ઈન્ડિયા શરમજનક હારની તૈયારીમાં

549 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે, ભારતીય ટીમે ચોથા દિવસની રમતના અંતે બે વિકેટ ગુમાવી દીધી હતી અને માત્ર 35 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે ભારત સામે ટેસ્ટમાં રનના સંદર્ભમાં સૌથી મોટી જીત ઓસ્ટ્રેલિયાના નામે છે, જેણે 2024માં ટીમ ઈન્ડિયાને 342 રનથી હરાવ્યું હતું. આ સંદર્ભમાં, સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ભારતને સૌથી વધુ રનથી હરાવનારી ટીમ બની શકે છે.

ભારતની બેટિંગ અને બોલિંગ ફ્લોપ

ગુવાહાટી ટેસ્ટમાં, ભારતીય ટીમ બેટિંગ હોય કે બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગઈ. પ્રથમ ઇનિંગમાં, ભારતીય બોલરોએ સાઉથ આફ્રિકાના છ બેટ્સમેનોને 246 રનમાં આઉટ કર્યા. જોકે, આફ્રિકન ટીમની છેલ્લી ચાર વિકેટો 243 રનમાં પડી ગઈ. પરિણામે, સાઉથ આફ્રિકાનો પ્રથમ ઇનિંગ 489 રન પર સમાપ્ત થયો. આટલા મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતની પહેલી ઈનિંગ 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે સાઉથ આફ્રિકાને 288 રનની લીડ મળી ગઈ. ભારતીય બોલરોએ સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગને સસ્તામાં આઉટ થાય તે સુનિશ્ચિત કરવાનું હતું, પરંતુ તેમાં પણ ભારતીય ટીમ ખાલી 260 રનમાં 5 વિકેટ જ લઈ શકી અને સાઉથ આફ્રિકાએ પોતાની ઇનિંગ્સ ડિકલેર કરી. હવે, ભારતીય ટીમ 549 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 27 રનમાં ફક્ત બે વિકેટ ગુમાવી દીધી છે.

આવતીકાલની સંભાવના

હવે આવતીકાલનો દિવસ નિર્ણાયક છે. જો ટીમ ઓલઆઉટ થાય છે તો સીરિઝમાં વ્હાઇટ-વોશ થશે. જો ડ્રૉ કરે છે તો સીરિઝ 1-0 થી હારી જશે. અને કોઈ જાદુ થાય તો ઈન્ડિયા આ મેચ જીતીને આ સીરિઝને 1-1 થી ડ્રૉ કરશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!