Home Sports Ind Vs Nz Gautam Gambhir Serious Message Came To Harshit Rana Batting

Harshit Rana જોરદાર બેટિંગ વચ્ચે ગંભીરના એક મેસેજે ફેરવી મેચની પથારી! : Kohli ની મહેનત પર ફરી વળ્યું પાણી, ન્યૂઝીલેન્ડે ભારતમાં રચ્યો ઇતિહાસ

Harshit Rana જોરદાર બેટિંગ વચ્ચે ગંભીરના એક મેસેજે ફેરવી મેચની પથારી!
Published by: Offbeat Team
| Last Updated: Jan 19, 2026, 09:35 AM IST

India vs New Zealand historic match: રવિવારે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ક્રિકેટ પ્રેમીઓને ભારે રોમાંચ જોવા મળ્યો હતો. જોકે, આ મેચ ભારતીય ફેન્સ માટે નિરાશાજનક રહી, કારણ કે ન્યૂઝીલેન્ડે ભારતને 41 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝ 2-1 થી પોતાના નામે કરી લીધી છે.

ન્યૂઝીલેન્ડનો ઐતિહાસિક વિજય

આ જીત ન્યૂઝીલેન્ડ માટે ખાસ છે કારણ કે, તેઓએ પ્રથમ વખત ભારતમાં દ્વિપક્ષીય વનડે સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ટીમમાં કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર અને મિશેલ સેન્ટનર જેવા દિગ્ગજ ખેલાડીઓ ગેરહાજર હોવા છતાં, માઈકલ બ્રેસવેલની કેપ્ટનશીપ હેઠળ કિવી ટીમે શાનદાર લડત આપી હતી.

કોહલી-રાણાની શાનદાર પાર્ટનરશીપ

મેચ દરમિયાન એક સમયે ભારત મજબૂત સ્થિતિમાં હતું. વિરાટ કોહલી અને યુવા ખેલાડી હર્ષિત રાણા વચ્ચે 99 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. હર્ષિત રાણા આક્રમક બેટિંગ કરી રહ્યો હતો અને વિરાટ કોહલી મેચને અંત સુધી લઈ જઈ રહ્યો હતો. આ બંનેની રમત જોઈને સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સને જીતની પૂરી આશા હતી.

ગૌતમ ગંભીરનો મેસેજ અને મેચમાં થયો બદલાવ

મેચ ત્યારે પલટાઈ જ્યારે ભારતને છેલ્લી 7 ઓવરમાં 68 રનની જરૂર હતી. 42 મી ઓવર પછી હેડ કોચ ગૌતમ ગંભીરએ ધ્રુવ જુરેલ દ્વારા મેદાન પર એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં શું સૂચના હતી તે સ્પષ્ટ નથી, પરંતુ તે પછી તુરંત જ ભારતની લય ખોરવાઈ ગઈ. હર્ષિત રાણા, જેને હજુ હમણાં જ છગ્ગો મારી પોતાની પ્રથમ વનડે ફિફ્ટી પૂરી કરી હતી, તે કેચ આઉટ થઈ ગયો. તેના પછીના જ બોલ પર મોહમ્મદ સિરાજ પણ આઉટ થઈને પેવેલિયન ભેગો થયો.

વિરાટ કોહલીની લડાયક ઇનિંગ

હર્ષિત રાણાના આઉટ થયા બાદ બધું જ દબાણ વિરાટ કોહલી પર આવી ગયું હતું. વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખીને 108 બોલમાં 124 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ બીજા છેડેથી સાથ ન મળવાને કારણે ભારત લક્ષ્યાંક સુધી પહોંચી શક્યું નહીં. વિરાટ કોહલી આઉટ થતાની સાથે જ ભારતની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું અને ટીમ 41 રનથી મેચ હારી ગઈ.

હર્ષિત રાણા અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગ છતાં સિરીઝ ગુમાવી

ગૌતમ ગંભીરની રણનીતિ કે મેસેજ શું હતો તે ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ હકીકત એ છે કે, ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ધરતી પર સિરીઝ જીતવાનું પોતાનું સપનું પૂરું કર્યું છે. ભારત માટે હર્ષિત રાણાની બેટિંગ અને વિરાટ કોહલીનું ફોર્મ હકારાત્મક પાસાં રહ્યા, પરંતુ સિરીઝ ગુમાવવી એ મોટો ઝટકો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!