Home Sports Ind Vs Aus Playing Xi Australia Won The Toss And Elected To Bowl

IND vs AUS પ્લેઇંગ XI; ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો : નીતિશ રેડ્ડી પ્રથમ 3 T20I માંથી બહાર, હર્ષિત રાણાને તક મળી

IND vs AUS પ્લેઇંગ XI; ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો
Published by: Offbeat Team
| Last Updated: Oct 29, 2025, 09:12 AM IST

Team India's Playing XI Canberra 1st T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સીરિઝની પહેલી મેચ કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવાની તક આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીત્યો હતો. આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા હતા.

નીતિશકુમાર રેડ્ડી ત્રણ મેચમાંથી બહાર!

મેચની શરૂઆતમાં, એક અપડેટ આવી કે, ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પ્રથમ ત્રણ T20 મેચોમાંથી બહાર થઈ ગયા છે. એડિલેડમાં બીજી વનડે દરમિયાન ઓલરાઉન્ડરને ડાબા quadriceps માં ઈજા થઈ હતી. હવે નીતિશકુમાર રેડ્ડી ગરદનમાં ખેંચાણથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તેની રિકવરી અને મૂવમેન્ટ પર અસર પડી છે. BCCI મેડિકલ ટીમ સતત તેની સ્થિતિ પર નજર રાખી રહી છે.

પ્રથમ T20I માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.

પ્રથમ T20I માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન: મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, મિચ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, જોશ ફિલિપ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન, જોશ હેઝલવુડ.

પ્રથમ T20I માંથી અર્શદીપ સિંહને રાખ્યો બહાર

હાલના સમયમાં ભારતના સૌથી સફળ T20I બોલર અર્શદીપ સિંહને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે. નીચલા ક્રમની બેટિંગને મજબૂત બનાવવા માટે ભારતે તેના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો છે. રિંકુ સિંહ, જીતેશ શર્મા અને વોશિંગ્ટન સુંદરને પણ પહેલી મેચમાં બેન્ચ પર રાખવામાં આવ્યા છે.

મેચનો સ્કોરકાર્ડ

પ્રથમ બેટિંગ કરવા આવેલ ભારતીય ટીમે પ્રથમ 5 ઓવરમાં 43 રન ફટકારીને 1 વિકેટ ગુમાવી છે. ભારતીય ટીમ તરફથી અભિષેક શર્માએ 14 બોલમાં 19 રન ફટકારી શક્યો, જેમાં 4 ચોક્કા સામેલ છે. શુભમન ગિલ 9 બોલમાં 16 રન બનાવીને નોટઆઉટ છે, અને તેની સાથે ભારતીય કેપ્ટન સુર્યકુમાર યાદવ 7 બોલમાં 8 રન બનાવીને નોટઆઉટ છે. હાલમાં મેચ વરસાદના વિલંબને કારણે મેચને રોકવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?