Home Sports Ind Vs Aus Jasprit Bumrah Has A Chance To Create History In This Series

IND vs AUS; Jasprit Bumrah પાસે આ સીરિઝમાં ઇતિહાસ રચવાની તક! : આમ કરતાંની સાથે વિશ્વમાં પ્રથમ ભારતીય બોલર બનશે

IND vs AUS; Jasprit Bumrah પાસે આ સીરિઝમાં ઇતિહાસ રચવાની તક!
Published by: Offbeat Team
| Last Updated: Oct 28, 2025, 10:17 AM IST

Jasprit Bumrah can create history in the T20I series: ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝમાં જસપ્રીત બુમરાહની ખૂબ જ ખોટ પડી હતી, જ્યાં ટીમ 1-2 થી સીરિઝ હારી ગઈ હતી. હવે ઓસ્ટ્રેલિયા જ સામે ભારત 5 મેચની T20I સીરિઝ રમવાની છે. અને આ વખતે ભારતીય ટીમમાં વિશ્વનો સૌથી ઘાતક ફાસ્ટ બોલરોમાંના એક ગણાતા જસપ્રીત બુમરાહ આ સીરિઝનો ભાગ છે. પહેલી T20I બુધવારે કેનબેરા (મનુકા ઓવલ) ખાતે રમાશે. જસપ્રીત બુમરાહ પ્રથમ T20I મેચમાં ઇતિહાસ રચી શકે છે, તેને ફક્ત ચાર વિકેટની જરૂર છે. જો પહેલી મેચમાં આવું ન થાય તો આગામી મેચમાં શક્ય છે, જો કંઈ અનિચ્છનીય ન બને તો તે આ સીરિઝમાં જ 4 વિકેટ લઈને પોતાના નામે એક મોટો રેકોર્ડ બનાવશે તે ચોક્કસ છે.

આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બોલર બનશે

31 વર્ષીય જસપ્રીત બુમરાહે 75 T20I મેચમાં 96 વિકેટ લીધી છે અને 100 વિકેટ સુધી પહોંચવા માટે તેને વધુ 4 વિકેટની જરૂર છે. બુમરાહે 50 ટેસ્ટમાં 226 વિકેટ અને 89 વનડેમાં 149 વિકેટ પણ લીધી છે. જો જસપ્રીત બુમરાહ T20I માં 100 વિકેટ સુધી પહોંચશે, તો તે ત્રણેય ફોર્મેટ (T20I, ODI અને ટેસ્ટ) માં ઓછામાં ઓછી 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનશે.

દુનિયામાં ફક્ત ચાર બોલરોએ આ સિદ્ધિ મેળવી

જસપ્રીત બુમરાહ આ સિદ્ધિ મેળવનાર પાંચમો બોલર બનશે. દરેક ફોર્મેટમાં ઓછામાં ઓછી 100 વિકેટ લેનારા બોલરોમાં લસિથ મલિંગા (શ્રીલંકા), ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ), શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) અને શાહીન શાહ આફ્રિદી (પાકિસ્તાન)નો સમાવેશ થાય છે.

કઈ મેચ કેટલા વાગે અને ક્યાં સ્ટેડિયમમાં જોવા મળશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 સીરિઝમાં પાંચ મેચ રમાશે. બુધવારની મેચ પછીની બીજી મેચ 31 ઓક્ટોબરે રમાશે. ત્રીજી, ચોથી અને પાંચમી મેચ 2, 6 અને 8 નવેમ્બરે રમાશે. બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:45 વાગ્યે શરૂ થશે.

તારીખ

T20I

સ્થળ

સમય

29 Oct 2025

1st T20I

મનુકા ઓવલ, કેનબેરા

1:45 PM

31 Oct 2025

2nd T20I

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, મેલબોર્ન

1:45 PM

2 Nov 2025

3rd T20I

બેલેરીવ ઓવલ, હોબાર્ટ

1:45 PM

6 Nov 2025

4th T20I

બિલ પીપેન ઓવલ, ગોલ્ડ કોસ્ટ, ક્વીન્સલેન્ડ

1:45 PM

8 Nov 2025

5th T20I

બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસ્બેન

1:45 PM

ભારતીય T20I ટીમ: સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, તિલક વર્મા, અભિષેક શર્મા, અક્ષર પટેલ, રિંકુ સિંહ, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ઓસ્ટ્રેલિયા T20I ટીમ: મિશેલ માર્શ (કેપ્ટન), ટિમ ડેવિડ, ટ્રેવિસ હેડ, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ શોર્ટ, મિશેલ ઓવેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), જોશ ફિલિપ (વિકેટકીપર), એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ, મેથ્યુ કુહનેમેન, બેન દ્વારશુઈસ, નાથન એલિસ, સીન એબોટ, તનવીર સંઘા, ઝેવિયર બાર્ટલેટ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!