Home Sports Icc Big Rule Changes From Stop Clock To Drs To Saliva Use Taking Shot Run Will Cost Team

ક્રિકેટમાં બદલાઈ ગયા આ 7 નિયમો : ICCએ નવા નિયમોનું લિસ્ટ કર્યું જાહેર, બોલરોને બખ્ખા!

ક્રિકેટમાં બદલાઈ ગયા આ 7 નિયમો
Published by: Offbeat Team
| Last Updated: Jun 27, 2025, 08:46 AM IST

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટને વધુ રસપ્રદ બનાવવા માટે સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતી રહે છે. ટેસ્ટ ક્રિકેટને વધુ રસપ્રદ બનાવવા માટે ICC એ કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં લાગુ પડશે.

આઈસીસીએ ટેસ્ટ મેચ માટે જાહેર કરેલા નવા નિયમોની વાત કરીએ તો, તેમાં ‘સ્ટૉપ ક્લૉક’થી લઈને ‘શોર્ટ રન’ સંબંધ નિયમો સામેલ છે. આ નિયમો નવા WTCથી લાગુ કરી દેવાયા છે. આઈસીસીએ નવા નિયમો પહેલેથી જ બનાવી દીધા છે અને તેને શ્રીલંકા-બાંગ્લાદેશની બીજી ટેસ્ટથી લાગુ કરી દેવાયા છે.

1 ટેસ્ટ ક્રિકેટમાં સ્ટૉપ ક્લોક નિયમ

આઈસીસીએ વ્હાઈટ ફોર્મેટની જેમ ટેસ્ટ મેચોમાં સ્ટોપ ક્લોક નિયમ લાગુ કર્યો છે. આ નિયમ મુજબ ફિલ્ડિંગ કરતી ટીમે 60 સેકન્ડની અંદર આગામી ઓવર શરૂ કરવાની રહેશે. જો આવું નહીં કરે તો એમ્પાયર બે વખત ચેતવણી આપશે. ત્રીજી વખત ભૂલ કરશે તો પાંચ રનની પેનલ્ટી ફટકાશે, એટલે કે વિરોધી ટીમને પાંચ રન અપાસે. આ નિયમ દર 80 ઓવર સુધી લાગુ પડશે, એટલે કે 81 ઓવરમાં ફરી વોર્નિંગ નિયમ શરૂ થસે.

2 વન-ડેમાં 35 ઓવર બાદ માત્ર એક બોલનો ઉપયોગ થશે
વન-ડે ક્રિકેટમાં 25 ઓવરે એક બોલનો ઉપયોગ થતો હતો, જોકે બે જુલાઈથી વન-ડેમાં 35 ઓવર બાદ એક ટીમને એક જ બોલનો ઉપયોગ કરવાની મંજૂરી અપાશે.

3 સલાઈવા નિયમમાં પણ ફેરફાર
બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ છે. જો કોઈ ખેલાડી આવું કરે છે તો પાંચ રનની પેનલ્ટી ફટકારવામાં આવે છે. અગાઉ બોલ પર લાળ લગાવતી વખતે બોલ ફરજીયાત બદલાતો હતો. જોકે હવે બોલ બદલવાનો નિર્ણય એમ્પાયર કરશે. જો એમ્પાયરને લાગશે કે બોલ બદલવાની જરૂર છે, તો જ આવું થઈ શકશે.

4 નો બોલ પર કેચનો રિવ્યૂ જોવાશે

અગાઉ નો બોલ વખતે કેચનો રિવ્યૂ જોવાતો ન હતો. જોકે હવે નો બોલ વખતે કેચ થશે તો તેનો રિવ્યૂ જોવમાં આવશે. જો યોગ્ય કેચ હશે તો બેટિંગ કરતી ટીમને માત્ર એક રન મળશે. જો યોગ્ય કેચ નહીં હોય તો તે બોલર પર જેટલા રન કર્યા છે, તે રન ગણવામાં આવશે.

5 શોર્ટ રન પર પેનલ્ટી
જો બેટર જાણીજોઈને શોર્ટ રન લેશે તો બેટિંગ કરતી ટીમને પાંચ રનની પેનલ્ટી ફટકારાશે. આ સાથે સ્ટ્રાઈક પર કયા બેટરને રાખવો, તે નિર્ણય ફિલ્ડિંગ કરતી ટીમ અને એમ્પાયર કરશે.

6 આઉટની અપીલનો નિયમ પણ બદલાયો
જો બેટર વિરુદ્ધ LBW અને રન આઉટ માટે અપીલ કરવામાં આવશે તો ટીવી એમ્પાયર પહેલા એલબીડબલ્યુનો રિવ્યૂ જોશે. કારણ કે આ પહેલા બન્યું છે અને જો બેટ્સમેન આઉટ થાય છે, તો બોલ ત્યાં જ ડેડ થઈ જશે.

7 કેચ માટેનો નવો નિયમ
નવા નિયમ મુજબ ફિલ્ડિંગ બાઉન્ડ્રી બહાર હવામાં ઉછળતો બોલ માત્ર એક વાર ટચ કરી શકશે. જો કોઈ ફિલ્ડર હવામાં જ ઉછળતા બોલને બાઉન્ડ્રીની અંદર નાખશે અને પછી બાઉન્ડ્રી અંદર આવી કેચ કરશે તો તેને લીગલ માનવામાં આવશે.

8 DRS નિયમ પણ બદલાયો
જો બેટરને કેચ આઉટ જાહેર કરવામાં આવે અને રિવ્યૂમાં પેડ પર બોલ અડતો સ્પષ્ટ દેખાશે તો થર્ડ એમ્પાયર LBWની તપાસ કરશે. આ દરમિયાન જો બૉલ-ટ્રેકિંગમાં એમ્પાર્સ કૉલ આવશે તો બેટરને આઉટ અપાશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?