Home Sports How Many Players Have Scored Centuries In The T20 Format Of The Asia Cup

Asia Cup ના T20 ફોર્મેટમાં કેટલા ખેલાડીઓએ શતક ફટકાર્યા છે? : માત્ર આ બે જ ખેલાડીઓએ અત્યાર સુધી સેંચુરી ફટકારી

Asia Cup ના T20 ફોર્મેટમાં કેટલા ખેલાડીઓએ શતક ફટકાર્યા છે?
Published by: Offbeat Team
| Last Updated: Aug 26, 2025, 07:45 AM IST

Asia Cup T20 Most Hundreds: એશિયા કપનું T20 ફોર્મેટ ભલે નાનું હોય, પરંતુ આ ટુર્નામેન્ટમાં સેંચુરી ફટકારવી અત્યંત મુશ્કેલ સાબિત થાય છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં, ફક્ત બે જ બેટ્સમેન એવા રહ્યા છે જેમણે શાનદાર બેટિંગ કરીને શતક ફટકાર્યું છે. રસપ્રદ વાત એ છે કે, બંને સદીઓ અલગ અલગ ટીમો સામે અને અલગ અલગ પરિસ્થિતિઓમાં આવી છે, પરંતુ બંને ઇનિંગ્સ ટુર્નામેન્ટની યાદગાર ઇનિંગ્સમાં ગણાય છે.

બાબર હયાત - હોંગકોંગ વિરુદ્ધ ઓમાનહોંગકોંગના બેટ્સમેન બાબર હયાતે એશિયા કપ 2016 માં ઇતિહાસ રચ્યો હતો. 19 ફેબ્રુઆરીએ ફતુલ્લાહમાં ઓમાન સામે રમાયેલી આ મેચમાં, બાબર હયાતે 122 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને ફક્ત 60 બોલમાં આ સદી પૂર્ણ કરી. આ ઇનિંગમાં, બાબર હયાતે 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા અને 203.33 ના સ્ટ્રાઇક રેટથી રન ફટકાર્યા. આ એશિયા કપ T20 ફોર્મેટની પહેલી સદી જ નહીં પરંતુ હોંગકોંગ ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર ઇનિંગ્સમાંની એક માનવામાં આવે છે.

વિરાટ કોહલી - ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાનઆ યાદીમાં બીજું નામ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું છે. તેણે 8 સપ્ટેમ્બર 2022ના રોજ દુબઈમાં અફઘાનિસ્તાન સામે અણનમ 122 રન ફટકારીને એશિયા કપના T20 ફોર્મેટમાં બીજી અને T20I ફોર્મેટમાં પોતાની પ્રથમ સેંચુરી ફટકારી હતી. કોહલીની આ ઇનિંગમાં 61 બોલમાં 12 ચોગ્ગા અને 6 શાનદાર છગ્ગાઓનો સમાવેશ થતો હતો. આ દરમિયાન વિરાટ કોહલીનો સ્ટ્રાઇક રેટ 200 હતો. આ ઇનિંગ એટલા માટે પણ ખાસ હતી કારણ કે, કોહલી લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મનો સામનો કરી રહ્યો હતો અને આ ઇનિંગ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શતક ફટકારવાની ફરી શરૂ કરી.

આંકડા મુશ્કેલી દર્શાવે છે

એશિયા કપ T20 ના ઇતિહાસમાં અત્યાર સુધી ફક્ત બે શતક જ ફટકારવામાં આવ્યા છે, એક બાબર હયાતે 2016માં અને બીજી વિરાટ કોહલીએ 2022માં ફટકારી હતી. આ આંકડા દર્શાવે છે કે, ભલે T20 ફોર્મેટ બેટ્સમેન માટે રન બનાવવાનો સૌથી ઝડપી રસ્તો માનવામાં આવે છે, પરંતુ ટુર્નામેન્ટની પરિસ્થિતિઓ અને દબાણ તેને વધુ પડકારજનક બનાવે છે. આ વખતે એશિયા કપ 2025 પણ T20 ફોર્મેટમાં રમાશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કોઈ અન્ય ખેલાડી આ યાદીમાં પોતાનું સ્થાન બનાવી શકશે કે નહીં?

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?