Home Sports How Is The Indian Team Performing In Visakhapatnam Know The Complete Information

IND vs SA; વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમનું પ્રદર્શન કેવું છે? : ક્યાં ખેલાડીએ સૌથી વધુ રન અને વિકેટ લીધી છે?

IND vs SA; વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમનું પ્રદર્શન કેવું છે?
Published by: Offbeat Team
| Last Updated: Dec 05, 2025, 05:51 AM IST

How is the Indian team performing in Visakhapatnam: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ODI સીરિઝ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ભારતે રાંચીમાં પહેલી ODI 17 રને જીતી હતી, જ્યારે સાઉથ આફ્રિકાએ રાયપુરમાં બીજી ODI 4 વિકેટે જીતી હતી. સીરિઝ 1-1 થી બરાબર છે. ત્રીજી અને નિર્ણાયક મેચ શનિવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. જાણો વિશાખાપટ્ટનમમાં ODI ફોર્મેટમાં ભારતનો રેકોર્ડ કેવો રહ્યો છે.

ભારતીય ટીમનો રેકોર્ડ

વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય ટીમનો ODI ફોર્મેટમાં ઉત્તમ રેકોર્ડ છે. ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર અત્યાર સુધીમાં 10 મેચ રમી છે. જેમાંથી ભારતે 7 જીતી છે અને 2 હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચનું પરિણામ આવ્યું નથી. ભારતે હજુ સુધી વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા સામે એક પણ વનડે મેચ રમી નથી.

સૌથી વધુ સ્કોર

વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમની પીચને બેટિંગ માટે અનુકૂળ પીચ માનવામાં આવે છે. આ પીચ પર બે સૌથી વધુ સ્કોર ભારતીય ટીમ દ્વારા બનાવવામાં આવ્યા છે. 18 ડિસેમ્બર, 2019 ના રોજ, ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 5 વિકેટે 387 રન બનાવ્યા હતા. 5 એપ્રિલ, 2005 ના રોજ, ભારતે પાકિસ્તાન સામે 9 વિકેટે 356 રન બનાવ્યા હતા. બંને મેચમાં ભારતીય ટીમનો વિજય થયો હતો.

સૌથી ઓછો સ્કોર

સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે, જે 29 ઓક્ટોબર, 2016 એ ભારત સામે 79 રનમાં ઓલઆઉટ થયું હતું. બીજો સૌથી ઓછો સ્કોર ભારતનો છે, જે 19 માર્ચ, 2023 ના રોજ ઓસ્ટ્રેલિયા સામે 117 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

સૌથી મોટો વિજય

ભારતનો રન માર્જિનથી સૌથી મોટો વિજય 2016 માં ન્યુઝીલેન્ડ સામે હતો, જેમાં 190 રનથી વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 2023 માં ભારતને 10 વિકેટથી હરાવીને વિકેટ માર્જિનથી સૌથી મોટો વિજય મેળવ્યો હતો.

ક્યાં ખેલાડીનો રેકોર્ડ વિશાખાપટ્ટનમમાં સૌથી સારો છે?

વિશાખાપટ્ટનમ પણ વિરાટ કોહલી માટે ભાગ્યશાળી રહ્યું છે. તેને 7 મેચમાં 3 સેંચુરી ફટકારી છે. આ મેદાન પર સૌથી વધુ સેંચુરી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. આ સ્ટેડિયમમાં એક ઇનિંગમાં સૌથી વધુ રોહિત શર્મા (159 રન) એ 2019 માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી. વિરાટ કોહલી બીજા ક્રમે છે, જેને 2018 માં વેસ્ટ ઇન્ડીઝ સામે નોટઆઉટ 157 રન બનાવ્યા હતા. ભારતના કુલદીપ યાદવ વિશાખાપટ્ટનમમાં સૌથી સફળ બોલર રહ્યા છે. કુલદીપે 9 મેચમાં 4 વિકેટ લીધી છે. એકંદરે, વિશાખાપટ્ટનમમાં આંકડા ભારતના પક્ષમાં છે. ભારતીય ટીમ ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને સીરિઝ જીતી શકે છે કે નહીં તે જોવાનું રહેશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?