Home Health-lifestyle Gujarati News Offbeat Stories Matcha Tea Drinking Benefits Health Tips

Matcha Tea Benefits : માચા ટી ફેશનેબલ પસંદગી કે પછી હેલ્થનો ખજાનો? જાણો આ માચા ટી ના ફાયદા!

Matcha Tea Benefits
Published by: Offbeat Team
| Last Updated: Jun 30, 2025, 12:52 PM IST

આજના સમયમાં જ્યારે લોકો પોતાનું આરોગ્ય સંભાળવા માટે હેલ્થ-કોન્શિયસ પસંદગીઓ તરફ વળી રહ્યાં છે, ત્યારે માચા ટી (Matcha Tea)નો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઘણા લોકો આ ચાને ફેશનેબલ ડ્રિન્ક તરીકે જોવે છે, જ્યારે અન્ય લોકો માટે આ એક હેલ્થ ટોનિક છે. તો ચાલો, જાણી લઈએ કે શું ખરેખર માચા ટી છે હેલ્થનો ખજાનો?

માચા ટી શું છે?

માચા ટી જાપાનની પરંપરાગત ટી છે. આ એક પ્રકારની ગ્રીન ટી જ છે. જે કેમેલિયા સિનેન્સિસ નામના છોડમાંથી જ આવે છે. જોકે, માચા અને સામાન્ય ગ્રીન ટીને ઉગાડવાની, પ્રોસેસ કરવાની અને ઉપયોગમાં લેવાની રીત અલગ હોય છે.આ પાનને છાયામાં ઉગાડવામાં આવે છે, જેથી તે વધુ ક્લોરોફિલ ઉત્પન્ન કરે અને પાનમાં પોષક તત્ત્વો વધુ રહે.પછી આ પાનને સૂકવીને પાવડર રૂપે પીસવામાં આવે છે – જેને “માચા પાવડર” કહેવામાં આવે છે.

માચા ટીના આરોગ્ય લાભો:
1.એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર
માચા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે આ એન્ટીઑકિસડન્ટો શરીરમાંથી નુકસાનકારક ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે, જે કોષોને થતા નુકસાનથી બચાવે છે.

2.વજન ઘટાડવામાં મદદરૂપ
માચા ચા મેટાબોલિઝમને વેગ આપવાનું કામ કરે છે અને ચરબી ઘટાડવાની પ્રક્રિયાને ઉત્તેજીત કરે છે.માચા એનર્જી એક્સપેન્ડિચર અને ફેટ ઓક્સિડેશનને વધારે છે અને ચરબીના શોષણને ઘટાડે છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

3.લિવરનું રક્ષણ
લિવર શરીરમાંથી ઝેર દૂર કરવામાં અને પોષક તત્વોની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માચા ટી લિવરને નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગથી બચાવવામાં મદદ કરી શકે છે અને લિવર એન્ઝાઇમને નોંધપાત્ર રીતે ઘટાડે છે.

4.ગ્લોઈંગ સ્કિન
માચા ટીમાં કેટેચિન ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવવામાં અને કોલેજનના સ્તરમાં સુધારો કરવામાં મદદ કરે છે. તે ત્વચાના આંતરિક અને બાહ્ય સ્વાસ્થ્ય બંને માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

5.મગજના કાર્યોમાં સુધારો
માચા ટી મગજના કાર્યોને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. તેમાં હાજર L-theanine અને કેફીન યાદશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને પ્રતિક્રિયા સમયને વધારવામાં મદદ કરે છે. જોકે, માચામાં કેફીન ઓછું હોય છે, તેથી તે ગભરાટ વગર ઊર્જા પ્રદાન કરે છે.

6.હૃદય માટે ઉત્તમ
માચા ટી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) અને ટ્રાઇગ્લિસરાઈડ્સના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે સારા કોલેસ્ટ્રોલ (HDL) ને પ્રોત્સાહન આપે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જે હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. માચામાં રહેલા ફ્લેવોનોઈડ્સ સોજાને ઘટાડવામાં અને દાંતને સડવાથી બચાવવામાં મદદ કરે છે.

માચા ટી માત્ર ફેશનેબલ ટ્રેન્ડ નથી – તે એક સંયમિત, પોષક અને આરોગ્યદાયક પસંદગી છે. જો તમે પણ તમારી દૈનિક ચાની આદતને વધુ હેલ્ધી બનાવવા માંગતા હોવ તો એક વખત માચા ટી અજમાવવી જોજો!

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે.Offbeat Stories આની કોઇ પુષ્ટિ કરતુ નથી.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!: દરરોજ પીવો, શરીરમાં આવશે અદ્ભુત પરિવર્તન! જાણો મુખ્ય ફાયદા

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે: બાંધકામ સાઈટ માટે પણ આપ્યો નવો નિયમ, ગરમીથી બચવું હોય તો જાણી લેજો તંત્રની આ ગાઈડલાઈન

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો: જાણો હીટ ડોમની અસરથી ખરેખર કઈ રીતે થાય છે વાતાવરણમાં ફેરફાર

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!: ચા બનાવતી વખતે પહેલા દૂધ-પાણી નહીં પણ તપેલીમાં નાખો માટીના દીવા! ઘરે જ માણો 'તંદૂરી ચા'ની મજા

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો: આ 5 મિનિટનું કામ બચાવશે હજારો રૂપિયા, TVની લાઇફ પણ થઈ જશે બમણી

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?: ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ, બેક્ટેરિયાનો થશે નાશ અને રહેશે એકદમ તાજું

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ: જાણો વિટામિન C ના શ્રેષ્ઠ સ્ત્રોત

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?: જાણો ફાયદા અને સાવધાનીઓ!

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ: ડાયેટમાં ફેરફાર કરતા પહેલા આ 5 વાતો જાણી લો

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ

મકોય છે લીવર માટે વરદાન!: નાનું ફળ, પણ ગુણોમાં અજાયબી, દરરોજ ખાઓ, ભાગી જશે અનેક રોગો!

મકોય છે લીવર માટે વરદાન!

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!: ગરમી પહેલાં જરૂર જુઓ આ 5 સુંદર જગ્યાઓ પર, ઉનાળામાં હવામાન રહે છે સ્વર્ગ જેવું

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!

Sleeping Vastu Tips: સૂતી વખતે ભૂલથી પણ આ દિશામાં ના રાખતા માથું, નહીંતર ફૂટી જશે તમારી કિસ્મત

Sleeping Vastu Tips

આળસ છોડો, જીત અપનાવો!: આ 15 મંત્રો તમને બનાવશે અજેય! જાણો સપના પૂરા કરવાની અસલી ચાવી

આળસ છોડો, જીત અપનાવો!

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?: જાણો હજારો વર્ષ જૂની રોચક કથા અને તેના અર્થ

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!: લોટમાં ઉમેરો આ એક જાદુઈ ઘટક! બનશે બજાર કરતાં વધુ ક્રિસ્પી અને ફૂલેલી

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?: અવગણશો નહીં – આ ગંભીર બીમારીના સંકેત, જાણો સત્ય

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?

Metro AC Secrets: વારંવાર ગેટ ખુલવા છતાં મેટ્રોમાં કેમ રહે છે શિમલા જેવી ઠંડક? જાણો મેટ્રો ACનું આ રહસ્ય

Metro AC Secrets

ખીલ, ડાઘ અને કરચલીઓને કહો બાય-બાય!: રાત્રે સૂતા પહેલા ચહેરા પર કરો નાળિયેર તેલની માલિશ, મળશે કુદરતી ચમક અને ત્વચાની સમસ્યાઓમાં રાહત!

ખીલ, ડાઘ અને કરચલીઓને કહો બાય-બાય!

સવારે ઉઠતાની સાથે જ અનુભવાય છે થાક અને નબળાઈ?: આ વિટામિનની ઉણપ ચૂસી રહી છે ઊર્જા! જાણો શું કરવું

સવારે ઉઠતાની સાથે જ અનુભવાય છે થાક અને નબળાઈ?

Retro Walking: શું ઊંધા ચાલવાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે? જાણો પાર્કમાં લોકો કેમ કરી રહ્યા છે 'રેટ્રો વોક' અને તેના અદભૂત ફાયદા

Retro Walking