Home Utilities Gujarat Vidyadeep Insurance Scheme

વિદ્યાદીપ વીમા યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળે? : યોજના વિશે જાણો સમગ્ર માહિતી

વિદ્યાદીપ વીમા યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળે?
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 01:28 PM IST

વિદ્યાદીપ વીમા યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલી મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના 15 માર્ચ 2002થી અમલમાં આવી છે. ચાલો વિગતે જાણો આ યોજના વિશે
લાભ કોને મળે?
ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર કોઈપણ વિધાર્થીને લાભ મળવાપાત્ર
કેટલો લાભ મળે?
વાહન અકસ્માત, સાંપ-વીંછી કરડવાથી, વીજ શોક લાગવાથી કે ડૂબી જવાથી થતા મૃત્યુના કિસ્સામાં રૂ.૫૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
જરૂરી પુરાવાઓ
પોસ્ટમોર્ટમ રીપોર્ટ
એફ.આઈ.આર (FIR રીપોર્ટ) નકલ
પંચનામું
મરણનું પ્રમાણપત્ર
પેઢીનામું
ઇક્કેન્ડીટી બોન્ડ નમુનો રૂ.100/- ના સ્ટેમ્પ પેપર ઉપર
લાભ ક્યાંથી મળે?
સબંધિત સ્કૂલમાંથી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now