Home Gujarat Ahmedabad Gujarat Local Body Election Candidate Statistics Analysis 2026

Gujarat Local Body Polls : ગુજરાતમાં કેટલા ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહ્યાં છે? આંકડો જાણીને ચોંકી જશો

Gujarat Local Body Polls Candidate List 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 23, 2026, 03:00 AM IST

Candidate List 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો હવે તેના ચરમસીમા પર પહોંચ્યો છે. આગામી રવિવારે યોજાનાર મતદાનને લઈને રાજ્યના રાજકીય ફલક પર ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટેની આ ચૂંટણી પ્રક્રિયા લોકશાહીના પર્વ સમાન બની રહી છે. આ વખતે રાજ્યમાં પરંપરાગત ભાજપ અને કોંગ્રેસના જંગની સાથે આમ આદમી પાર્ટીની સક્રિયતાએ અનેક બેઠકો પર સમીકરણો બદલી નાખ્યા છે, જેના કારણે મતદારોમાં પણ ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, રાજ્યમાં હજારો ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પક્કડ જમાવતા તેના 721 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. હવે બાકી રહેલી બેઠકો પર કબજો જમાવવા માટે ભાજપ, કોંગ્રેસ અને 'આપ' દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જંગી જનસભાઓ, ડોર-ટુ-ડોર પ્રચાર અને સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારોને રિઝવવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી ઉમેદવારોની જિલ્લાવાર વિગત

જિલ્લો

ચૂંટણી

બેઠક

ભાજપ બિનહરીફ

ભાજપ

કોંગ્રેસ

આપ

અપક્ષ અન્ય

કુલ ઉમેદવાર

અમદાવાદ

મ.ન.પા.

192

2

190

185

151

127

653

ન.પા.

96

24

72

9

15

69

165

જી. પં

34

1

33

33

22

9

97

તા.પં

176

11

165

162

96

22

445

અમરેલી

મ.ન.પા.

0

0

0

0

0

0

0

ન.પા.

184

10

174

144

127

16

461

જી. પં

34

0

34

34

33

3

104

તા.પં

190

4

189

175

172

22

558

અરવલ્લી

ન.પા.

60

18

33

39

7

19

98

જી. પં

30

0

30

30

22

5

87

તા.પં

146

6

140

138

91

32

401

આણંદ

મ.ન.પા.

52

12

41

36

15

8

100

ન.પા.

184

11

159

114

19

124

416

જી. પં

40

3

37

37

20

4

98

તા.પં

192

12

181

179

45

22

427

કચ્છ

મ.ન.પા.

52

1

51

48

35

24

158

ન.પા.

172

15

157

148

41

10

356

જી. પં

38

1

37

37

13

12

99

તા.પં

186

9

177

175

57

42

451

ખેડા

મ.ન.પા.

52

3

49

43

2

10

104

ન.પા.

100

19

78

35

2

87

202

જી. પં

42

7

36

35

14

5

90

તા.પં

176

23

170

160

28

29

387

ગાંધીનગર

મ.ન.પા.

0

0

0

0

0

0

0

ન.પા.

72

4

68

68

15

8

159

જી. પં

28

3

25

25

14

5

69

તા.પં

76

6

70

68

25

8

171

ગીર સોમનાથ

ન.પા.

128

10

110

85

57

21

273

જી. પં

28

0

28

28

25

4

85

તા.પં

128

2

126

123

86

19

354

છોટા ઉદેપુર

ન.પા.

28

6

22

14

15

12

63

જી. પં

32

0

32

32

32

9

105

તા.પં

150

0

150

121

144

28

443

જામનગર

મ.ન.પા.

64

1

63

62

48

33

206

ન.પા.

28

0

28

28

11

13

80

જી. પં

24

1

23

23

22

4

72

તા.પં

112

5

106

98

102

20

326

જૂનાગઢ

ન.પા.

36

1

35

33

24

0

92

જી. પં

30

0

30

30

29

9

98

તા.પં

158

0

158

149

148

36

491

ડાંગ

જી. પં

18

0

18

18

9

7

52

તા.પં

48

1

47

47

14

8

116

તાપી

ન.પા.

28

9

19

16

6

2

43

જી. પં

26

0

26

26

23

2

77

તા.પં

134

1

133

133

93

21

380

દાહોદ

ન.પા.

36

7

28

28

12

10

78

જી. પં

50

1

49

48

48

22

167

તા.પં

254

5

249

224

234

92

799

દેવભૂમિ દ્વારકા

ન.પા.

60

5

55

41

30

6

132

જી. પં

22

0

22

21

17

5

65

તા.પં

80

2

78

66

56

20

220

નર્મદા

ન.પા.

28

2

26

8

21

24

79

જી. પં

22

0

22

22

22

6

72

તા.પં

102

0

102

94

102

4

302

નવસારી

મ.ન.પા.

52

2

50

50

27

10

137

ન.પા.

24

22

2

0

0

2

4

જી. પં

30

9

21

21

10

0

52

તા.પં

132

24

108

102

34

7

251

પંચમહાલ

ન.પા.

72

21

35

16

24

65

140

જી. પં

38

7

32

29

29

7

97

તા.પં

174

26

148

106

103

45

402

પાટણ

ન.પા.

80

3

78

59

17

43

197

જી. પં

32

0

32

32

20

7

91

તા.પં

170

4

165

165

55

30

415

પોરબંદર

મ.ન.પા.

52

11

41

31

30

4

106

ન.પા.

2

0

2

0

0

2

4

જી. પં

18

2

16

14

8

1

39

તા.પં

54

7

47

40

21

2

110

બનાસકાંઠા

ન.પા.

116

13

103

76

27

47

253

જી. પં

48

1

47

47

27

12

133

તા.પં

240

9

229

228

109

48

614

બોટાદ

ન.પા.

68

1

67

63

32

2

164

જી. પં

20

0

20

19

19

4

62

તા.પં

78

0

78

74

68

13

233

ભરૂચ

ન.પા.

132

2

130

106

53

60

349

જી. પં

34

1

33

30

27

20

110

તા.પં

182

5

176

163

116

40

495

ભાવનગર

મ.ન.પા.

52

0

52

50

31

17

150

ન.પા.

96

18

92

67

33

11

203

જી. પં

40

0

40

40

39

17

136

તા.પં

210

4

206

203

174

60

643

મહીસાગર

ન.પા.

0

0

1

1

0

0

2

જી. પં

28

0

28

28

19

8

83

તા.પં

150

3

147

147

95

50

439

મહેસાણા

મ.ન.પા.

52

5

47

44

27

4

122

ન.પા.

160

60

96

84

9

21

210

જી. પં

42

3

39

39

18

3

99

તા.પં

212

15

196

191

64

24

475

મોરબી

મ.ન.પા.

52

0

52

48

52

25

177

ન.પા.

76

1

71

70

23

22

186

જી. પં

24

0

24

24

19

7

74

તા.પં

98

1

97

96

71

19

283

રાજકોટ

મ.ન.પા.

72

0

72

72

69

23

236

ન.પા.

44

20

24

19

2

1

46

જી. પં

36

0

36

34

33

6

109

તા.પં

202

4

198

178

180

39

595

વડોદરા

મ.ન.પા.

76

2

74

74

56

54

258

ન.પા.

112

17

91

83

11

27

212

જી. પં

34

4

31

29

14

6

80

તા.પં

170

19

154

145

46

46

391

વલસાડ

મ.ન.પા.

52

1

51

50

8

13

122

ન.પા.

28

8

20

18

2

4

44

જી. પં

36

4

32

29

24

7

92

તા.પં

150

12

138

124

69

33

364

વાવ-થરાદ

મ.ન.પા.

52

1

51

47

3

13

114

જી. પં

30

0

30

29

13

4

76

તા.પં

150

1

149

149

28

28

354

સાબરકાંઠા

ન.પા.

96

2

92

88

21

28

229

જી. પં

34

0

34

34

26

13

107

તા.પં

170

3

167

166

119

52

504

સુરત

મ.ન.પા.

120

0

120

117

111

135

483

ન.પા.

116

16

100

87

17

20

224

જી. પં

36

4

32

29

23

4

88

તા.પં

204

21

182

176

125

32

515

સુરેન્દ્રનગર

મ.ન.પા.

52

3

49

41

35

11

136

ન.પા.

112

28

84

70

25

10

189

જી. પં

32

0

32

31

31

4

98

તા.પં

180

7

મુખ્ય જિલ્લાઓમાં બહુપાંખિયો જંગ

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં આ વખતે જંગ વધુ રસપ્રદ બન્યો છે. અહીં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપ બંનેના મતોમાં ગાબડું પાડવા માટે પૂરી તાકાત લગાવી છે. ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, પરંતુ અપક્ષ ઉમેદવારો અનેક બેઠકો પર હાર-જીતનું અંતર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now