ગુજરાતના આજના દિવસની તમામ મહત્વની ઘટનાઓ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અને રાજ્યના ખૂણે-ખૂણે બનતી પળ-પળની ખબરોનું લાઈવ અપડેટ અહીં મેળવો. રાજકારણથી લઈને ક્રાઈમ અને લોકલ ઇશ્યૂઝ સુધીના તમામ સમાચાર એક જ જગ્યાએ. શું ગુજરાતમાં આજે ફરી વરસાદનું જોર વધશે? ગિરનાર અને ચાંદીપુરા વાયરસની લેટેસ્ટ પરિસ્થિતિ શું છે? આ તમામ પ્રશ્નોના જવાબ અને આજના મોટા સમાચાર જાણવા માટે 'ઓફબીટ સ્ટોરીઝ'ના આ લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો.
પાદરાની ગીતાંજલિ સ્કૂલની શિક્ષણજગત શરમાવતી ઘટના!: શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી, વિરોધ કરવા પર વાઇસ પ્રિન્સિપાલે માસિકધર્મમાં 40 ઊઠબેસ કરાવી





