Gujarat News Live Updates 18 July 2026: આજે 17 જુલાઈ 2026. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.
ગોધરા રેલવે સ્ટેશન પર લોકાર્પણના કલાકોમાં જ લિફ્ટ ખોટકાઈ: ફસાયા હતા 6 લોકો, કટર મશીનથી કપવો પડ્યો લિફ્ટનો દરવાજો





