33 GAS officers Promotion: ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 33 સિનિયર અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. 