Home Gujarat Gujarat Budget 2026 Nfsa Scheme Gujarat

ગુજરાત બજેટ 2026-27 : રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27
Published by: OBS Bureau
| Last Updated: Mar 16, 2026, 11:02 AM IST

ગાંધીનગરમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારેએ રાજ્યના બજેટ 2026-27 અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યના અંદાજે 75 લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે ₹700.63 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નાગરિકોને પોષણક્ષમ અને સમતોલ આહાર મળી રહે તે માટે NFSA કાર્ડધારકોને રાહત દરે તુવેર દાળ અને ચણા આપવા ₹841.69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન અગાઉના વર્ષની સરખામણીએ કઠોળના વિતરણમાં 28,491 મેટ્રિક ટનનો વધારો નોંધાયો હોવાનું તેમણે જણાવ્યું.

પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્યના 75 લાખ પરિવારોને રૂ.1 પ્રતિ કિલોના દરે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવા માટે ₹59.49 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ટેક્નોલોજી આધારિત પારદર્શિતા વધારવા માટે ગુજરાતે દેશમાં પ્રથમવાર CBDC આધારિત ડિજિટલ ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ સિસ્ટમ e-KYC આધારિત હોવાથી બાયોમેટ્રિક નિષ્ફળતા જેવી સમસ્યાઓ દૂર થશે. અત્યાર સુધીમાં રાજ્યના 4.23 કરોડ રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ થયું છે.

ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. વર્ષ 2025-26માં 40,396 ખેડૂતો પાસેથી ધાન્ય ખરીદી કરી ₹474.94 કરોડનું સીધું ચુકવણું બેંક ખાતામાં કરવામાં આવ્યું છે. સાથે જ બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવા માટે ₹36.51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

જાહેર વિતરણ વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવનારા 17 હજારથી વધુ વાજબી ભાવના દુકાનદારોના કમિશનમાં વધારો કરીને હવે ₹150ના બદલે ₹185 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ‘Grain ATM’ યોજના શરૂ કરવામાં આવશે, જેમાં લાભાર્થી માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજ મેળવી શકશે. કલોલ ખાતે આ યોજના શરૂ થવાની શક્યતા છે.

ગ્રાહક સુરક્ષા માટે દરેક જિલ્લામાં પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત: ગુજરાતની તમામ સ્થાનિક બેઠકો પર ચૂંટણી લડશે AAP, જાણો શું છે યોજના

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત
Play Video

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના: સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર ધારદાર હથિયાર વડે હુમલા

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં: જાણો વંદે ભારત ટ્રેનની સંપૂર્ણ માહિતી

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી: 7 મો માળ ખાલી કરાવ્યો, પોલીસ-બોમ્બ સ્ક્વોડની તાત્કાલિક તપાસ

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video

BCA ચૂંટણીમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કિરણ મોરે સહિત 4 ઉમેદવાર અયોગ્ય

BCA ચૂંટણીમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

હેલિકોપ્ટર કરતાં પણ સસ્તું છે આ જાયરોકોપ્ટર!: જોયરાઇડથી લઇને સુરક્ષા માટે થશે ઉપયોગી, આ ગુજરાતી વિંગ કમાન્ડરે બદલી નાખી ઉડાનની પદ્ધતિ!

હેલિકોપ્ટર કરતાં પણ સસ્તું  છે આ જાયરોકોપ્ટર!

Local Elections; ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ: 348 પાલિકા-પંચાયત માટે આ તારીખ સુધીમાં થઈ શકે છે ચૂંટણીઓની જાહેરાત

Local Elections; ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ

ભાવનગરમાં લોકોના 'રક્ષક' જ સુરક્ષિત નથી!: જસોદપુરામાં દરોડા દરમિયાન પોલીસ પર જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

ભાવનગરમાં લોકોના 'રક્ષક' જ સુરક્ષિત નથી!
Play Video

"મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે...": ઘરવાપસી બાદ કિંજલ રબારીનો પહેલો વીડિયો

"મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે..."
Play Video

પેટાચૂંટણી જાહેર કરતુ ચૂંટણી પંચ: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 23 એપ્રિલે,ગોવિંદભાઈ પરમારના નિધનને કારણે ખાલી પડી હતી બેઠક

પેટાચૂંટણી જાહેર કરતુ ચૂંટણી પંચ

જેતપુર પાસે 150 કિમી સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત: બે યુવકોના મોત; ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બની સાબિતી

જેતપુર પાસે 150 કિમી સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત

"વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું": અમદાવાદ વિમાન દુર્ઘટના પર અમેરિકન એજન્સીનો મોટો દાવો

"વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું"

સુરતમાં હેવાનિયત છલકાઈ!: ઉમરપાડામાં સગીર યુવતી પર 5 નરાધમોએ કર્યો ગેંગરેપ

સુરતમાં હેવાનિયત છલકાઈ!

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ!: લસુંદ્રાથી માતાની ઠાકરસી રબારીને અપીલ, 'મારી દીકરી પાછી લાવો'

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ!