Home Sports Former Pakistani Player Criticizes Babar Azam Says He Is Useless Know The Reason

પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ Babar Azam ની કરી ટીકા! : કહ્યું "તે નકામો છે...", કારણ જાણીને ચોંકી જશો!

પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ Babar Azam ની કરી ટીકા!
Published by: Offbeat Team
| Last Updated: Jan 31, 2026, 06:24 AM IST

Babar Azam : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ દિગ્ગજ બાસિત અલી (Basit Ali) એ પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમની ટીકા કરી છે. તેમનું માનવું છે કે, ICC T20 વર્લ્ડ કપ 2026 માં ચોથા નંબર પર તક આપવાને બદલે, તેમને આરામ આપવો વધુ સારું રહેશે. તેમણે કહ્યું, "બાબર સાહેબ, જેમણે તેમના જીવનમાં ક્યારેય રિવર્સ સ્વીપ માર્યો નથી, તેઓ પ્રેક્ટિસમાં તેને ફટકારવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આઉટ થઈ ગયો. મને નથી લાગતું કે, તેમણે ચોથા નંબર પર રમવું જોઈએ. તેમને આરામ આપવો વધુ સારું છે. જો તમારે રમવું હોય તો ટોપ ઓર્ડરમાં રમો, નહીં તો કોઈ અર્થ નથી. પણ તમે કેવી રીતે રમશો? સલમાન અલી આગાએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. સૈમ અયુબને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. સૈમ અયુબે બે વિકેટ પણ લીધી અને 40 રન પણ બનાવ્યા હતા. હવે ફક્ત સાહિબઝાદા (સાહિબઝાદા ફરહાન) જ બાકી છે. જો સાહિબજાદા આગામી બે મેચમાં સારું પ્રદર્શન નહીં કરે તો સ્પષ્ટ થઈ જશે કે, બાબર આઝમ વર્લ્ડ કપમાં ટોપ ઓર્ડરમાં જોવા મળશે. નહિંતર, તે મુશ્કેલ લાગે છે. બધાએ જોયું છે કે, નંબર ચાર પોઝિશન નકામી છે. બાબર આઝમે 20 બોલમાં 24 રન બનાવ્યા. પણ તમે એવા ખેલાડીની શોધમાં છો, જે 20 બોલમાં 35 રન બનાવી શકે.

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી T20I માં બાબર આઝમનું પર્ફોમન્સ

ઓસ્ટ્રેલિયા હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20I સિરીઝમાં રમાવાની છે. આ સિરીઝની પહેલી મેચ 29 જાન્યુઆરીએ લાહોરમાં રમાઈ હતી. ચોથા નંબર પર બેટિંગ કરતા, બાબર આઝમ 20 બોલમાં ફક્ત 24 રન બનાવી શક્યો હતો, જે હાલની T20 સ્ટાઇલ બેટિંગને ધ્યાનમાં રાખતા આવી ઈનિંગ્સ સારી માનવમાં આવતી નથી.

બાબર આઝમની T20I ક્રિકેટ કારકિર્દી

બાબર આઝમ હાલમાં T20I ક્રિકેટમાં વિશ્વના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. અત્યાર સુધી, બાબર આઝમે પાકિસ્તાન માટે 137 T20I મેચમાં 130 ઈનિંગ્સમાં 39.40 ની એવરેજથી 4453 રન બનાવ્યા છે. બાબર આઝમનો T20I સ્ટ્રાઇક રેટ 128.40 છે, જેમા 3 સેન્ચુરી અને 38 હાફ-સેન્ચુરી ફટકારી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે