Home International Elon Musks Father Errol Musk Claims Barack Obama Is Queer And Married To A Man

ઓબામા ગે છે? મિશેલ પુરૂષ છે? : મસ્કના પિતાના ગંભીર દાવા

ઓબામા ગે છે? મિશેલ પુરૂષ છે?
Published by: OBS Bureau
Last Updated: Feb 16, 2025, 07:30 AM IST

વિશ્વના સૌથી અમિર અને ટેસ્લા અને SPACE Xના CEO ઈલોન મસ્કના પિતા એરોલ મસ્કે અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાના જેન્ડર એટલે કે લિંગ અંગે વિચિત્ર દાવો કર્યો હતો. "મિશેલ ઓબામા એક પુરૂષ છે જે સ્ત્રીની જેમ રહે છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમના પતિ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સમલૈંગિક છે.

એરોલ મસ્ક ઈન્ટરનેટ પર તેમના અજીબ નિવેદનો માટે જાણીતા છે. મસ્કના પિતાએ વાઈડ અવેક પોડકાસ્ટ પર જોશુઆ રુબિન સાથેની મુલાકાત દરમિયાન કહ્યું, "મને જાણવા મળ્યું છે કે બરાક ઓબામા ગે છે, અને તેમણે એક એવા પુરુષ સાથે લગ્ન કર્યા છે જે મહિલાઓના વસ્ત્રો પહેરે છે.

"શું મિશેલ ઓબામા પુરૂષ છે?"
પોડકાસ્ટના હોસ્ટ જોશુઆ રુબિનને મસ્કના દાવાથી આશ્ચર્ય થયું. "એરોલે કહ્યું, "તમને ખબર નથી ? "


એરોલ મસ્કે ષડયંત્રનો ઉલ્લેખ કર્યો
પોતાના દાવાની પુષ્ટિ કરવા માટે, એરોલ મસ્કે એક ષડયંત્ર વિષયે જણાવ્યું હતું, જે વર્ષ 2014માં વાયરલ થયું હતું. "કોમેડિયન જ્હોન રિવર્સે ભૂતપૂર્વ ફર્સ્ટ લેડીના લિંગ વિષયે મજાક કરી હતી. તેમણે બરાક ઓબામાને સમલૈંગિક પણ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્હોન રિવર્સે તેનો જાહેરમાં ઉલ્લેખ કર્યો હતો અને બે અઠવાડિયા પછી તેનું અવસાન થયું હતું. તેઓએ તેને મારી નાખ્યો.

ઓબામા દંપતી વિષયે દાવો કર્યાના થોડા અઠવાડિયા પછી, 4 સપ્ટેમ્બર, 2014ના રોજ બ્રેઈન ડેમેજ થતાં મૃત્યુ થયું હતું. જોકે, અત્યાર સુધી તેના દાવાના કોઈ પુરાવા મળ્યા નથી. "મિશેલ ઓબામા વાસ્તવમાં એક પુરૂષ છે", એરોલે વધુમાં કહ્યું કે મારી પાસે તેના ટ્રેકસૂટ પહેરેલા ઘણા ફોટો છે, જે તે સાબિત કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક