Home International Elon Musk Said That All Us Federal Employees May Lose Their Job If They Fail To Submit Work Week

અમેરિકામાં જઈ શકે છે સરકારી કર્મચારીઓની નોકરી : મસ્કને સોંપી છટણીની જવાબદારી

અમેરિકામાં જઈ શકે છે સરકારી કર્મચારીઓની નોકરી
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2025, 05:37 AM IST

સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, વિરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવીડ યુસુફ પઠાણ. આ સ્ટાર ખેલાડીઓ વગર જાણે કે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ શક્ય જ નથી. આ એ ખેલાડીઓ છે જેમના કારણે ભારતના ઘરે ઘરે ટીવીમાં ક્રિકેટ જોવાતી હતી. આપને જાણીને ખુશી થશે કે ફરી એક વાર આમાના કેટલાક ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા છે.


ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 22 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઈન્ડિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાઈ હતી. ભારતે પહેલા બેટિંગ કરતા સચિન તેંડુલકર અને અંબાતી રાયડુને સસ્તામાં આઉટ થઈ ગયા જ્યારે સ્ટુઅર્ટ બિન્નીએ તોફાન મચાવી દિધુ.

BCCI ચેરમેનના પુત્રનું પરફોર્મન્સ
ઈન્ડિયા માસ્ટર્સની ટીમમાં સચિન તેંડુલકરે માત્ર 10 રન બનાવ્યા, ત્યારબાદ સ્ટુઅર્ટ બિન્ની ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યા. તેણે ખૂબ જ ધીમી શરૂઆત કરી અને પાંચમા બોલ પર પોતાનું ખાતું ખોલાવ્યું. પોતાની ઈનિંગ્સના પહેલા 8 બોલમાં તેણે 3 રન બનાવ્યા હતા, પરંતુ તે પછી બિન્નીએ આક્રમક ફોર્મમાં જોવા મળ્યા.

સ્ટુઅર્ટ બિન્નીએ એક ઓવરમાં 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. બિન્ની અહીં અટક્યા નહીં કારણ કે આ પછી પણ તેમણે બાઉન્ડ્રી ફટકારી હતી. બિન્નીએ 31 બોલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા મારીને 68 રન બનાવ્યા હતા. તેણે લગભગ 220ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.

યુસુફ પઠાણ ચમક્યો
શ્રીલંકા માસ્ટર્સ સામેની મેચમાં યુસુફ પઠાણ નંબર-6 પર બેટિંગ કરવા આવ્યા હતા તેમણે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 22 બોલમાં 56 રન બનાવ્યા હતા. પઠાણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજ સિંહ 22 બોલમાં 31 રન બનાવી અણનમ રહ્યો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરનાર ગુરકીરત સિંહ માને પણ 44 રન બનાવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ