Home Automobile Ducati To Launch 14 Bikes In India This Year

બાઈકના શોખીનોની બલ્લે બલ્લે : ભારતમાં 14 મોટર સાયકલ લોન્ચ કરશે આ બ્રાન્ડ, મોંઘી બાઈકના શોખીનોને પડશે મોજ

બાઈકના શોખીનોની બલ્લે બલ્લે
Published by: Offbeat Team
| Last Updated: Jan 14, 2025, 04:00 PM IST

મોંઘી અને સ્પોર્ટ્સ બાઈકના શોખીનો માટે મોટી સમાચાર આવ્યા છે. એક કે બે નહીં પરંતુ ભારતમાં 14 બાઈક લોન્ચ કરવા જઈ રહી છે ફેમસ ડુકાટી કંપની. નવા વર્ષમાં ડુકાટી 14 બાઈક માર્કેટમાં ઉતારવા જઈ રહી છે.ઈટાલિયન કંપની ડુકાટી આ વર્ષે ભારતીય બજારમાં એક કે બે નહીં પરંતુ 14 મોટરસાઈકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો જોવામાં આવે તો ડુકાટીનું નવું મોડલ દર મહિને માર્કેટમાં આવી શકે છે. નવા મોડલ લોન્ચ કરવાની સાથે બાઇક કંપની તેના ડીલર નેટવર્કને પણ વિસ્તારવા જઈ રહી છે.

આ બાઈક આવશે માર્કેટમાં
DesertX ડિસ્કવરી અને ડુકાટીની સુપરસ્પોર્ટ બાઇક Panigale V4 વર્ષ 2025ના પ્રથમ ત્રણ મહિનામાં લોન્ચ થશે. આગામી ત્રણ મહિનામાં, Panigale V2 ફાઇનલ એડિશન અને Scrambler Dark માર્કેટમાં લોન્ચ થશે. આ ચારેય બાઇક પ્રથમ છ મહિનામાં માર્કેટમાં આવવા જઇ રહી છે.

ભારતીય બજારમાં જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે પાંચ બાઈક લોન્ચ કરવામાં આવશે. આ બાઈકની યાદીમાં તદ્દન નવી 890 cc Multistrada V2 અને Scrambler Rizoma સામેલ છે. આ સાથે Streetfighter V4, Streetfighter V2 અને Panigale V2 પણ માર્કેટમાં આવશે. ડુકાટી ડિસેમ્બર 2025માં બજારમાં ઘણી નવી બાઈક લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જેમ જેમ આ વર્ષ આગળ વધશે તેમ તેમ આ નવી બાઇકો વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

ભારતમાં પગ પેસારો કરવા માંગે છે ડુકાટી
ભારતીય બજારમાં કંપની પગપેસારો કરવા માંગે છે ડુકાટી કંપની. એટલા માટે જ તે પોતાનું ડીલર નેટવર્ક વધારવા માંગે છે. હાલ તો ડુકાટીના શોરૂમ માત્ર મેટ્રો સિટીઝમાં જ ઉપલબ્ધ છે. ડુકાટી નેટવર્કને વધારવાની વાત કરીએ તે હાલ તેના શોરૂમ દિલ્લી, મુંબઈ, પુણે, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, કોચી, કોલકાતા, ચંડીગઢ અને અમદાવાદમાં છે. નવી બાઈક લોન્ચ થતાની સાથે તેના શો રૂમની સંખ્યા પણ વધશે

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સેફ્ટી સાથે કોઈ બાંધછોડ નહીં: ADAS ફીચર ધરાવતી દેશની સૌથી સસ્તી કાર કઈ? આ ટેક્નોલોજીવાળી ગાડી ખરીદવા કેટલી સેલેરી હોવી જરૂરી?

સેફ્ટી સાથે કોઈ બાંધછોડ નહીં

કેબ વ્યવસાય માટે શોધી રહ્યા છો સસ્તી કાર?: આ લિસ્ટ જોયા પછી તરત જ ખરીદીનું બનાવી લેશો મન

કેબ વ્યવસાય માટે શોધી રહ્યા છો સસ્તી કાર?

ગાડીમાં ઈંધણ ભરાવતી વખતે રાખો આ સાવધાની, નહીં તો ખરાબ થશે એન્જિન!: માત્ર શૂન્ય જોવું પૂરતું નથી, આ બાબત 99% લોકો અવગણે છે

ગાડીમાં ઈંધણ ભરાવતી વખતે રાખો આ સાવધાની, નહીં તો ખરાબ થશે એન્જિન!

ફીચર્સ અને એન્જિન સેમ છતાં શહેરોના આધારે કેમ કિંમત અલગ હોય છે?: જાણો કેમ અમદાવાદ અને મુંબઈમાં એક જ કારની કિંમતમાં આટલો તફાવત!

ફીચર્સ અને એન્જિન સેમ છતાં શહેરોના આધારે કેમ કિંમત અલગ હોય છે?

2026 BMW M 1000 R આ દિવસે ભારતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી!: 205hp પાવર અને હાઇ-ટેક ફીચર્સ સાથે, જાણો બાઇક વિશે

2026 BMW M 1000 R આ દિવસે ભારતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી!

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન!: સર્વિસ પહેલા આટલું જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો પાછળથી થશે પસ્તાવો

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન!

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક: ભારત માટે હાઇબ્રિડ ટેકનોલોજી પર વધારશે ફોકસ

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર