Home Sports Delhi Capitals Will Get A New Captain

દિલ્હી કેપિટલ્સને મળશે એક નવો કેપ્ટન! : ભારતના આ સ્ટાર ખેલાડી કમાન સંભાળશે

દિલ્હી કેપિટલ્સને મળશે એક નવો કેપ્ટન!
Published by: Offbeat Team
| Last Updated: Dec 23, 2025, 05:46 AM IST

Delhi Capitals Captain 2026: વીમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના ચોથા સીઝન 2026માં દિલ્હી કેપિટલ્સને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે. ભારતની સ્ટાર બેટ્સવુમન જેમિમા રોડ્રિગ્સને ટીમની કેપ્ટનશિપ સોંપાઈ શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, આ અધિકૃત જાહેરાત 23 ડિસેમ્બરે થવાની છે. ત્રણ વખત ફાઇનલમાં પહોંચીને પણ ટ્રોફી ન જીતી શકનારી દિલ્હીની ટીમ આ વખતે ભારતીય કેપ્ટનના નેતૃત્વમાં ઇતિહાસ રચવા માટે તૈયાર છે.ઓક્શનમાં યુપી વોરિયર્ઝે મેગ લેનિંગને 1.9 કરોડમાં ખરીદી લીધા.

"અમારે હવે ભારતીય કપ્તાન જોઈએ છે"

ઓક્શન બાદ દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદલે સ્પષ્ટ કહ્યું હતું કે, "અમે ભારતીય કેપ્ટન જોઈએ છીએ અને અમારું મન પણ નક્કી છે." આ નિવેદન બાદ જેમિમા રોડ્રિગ્સનું નામ સૌથી આગળ આવ્યું. જેમિમા રોડ્રિગ્સે WPLમાં અત્યાર સુધી 27 મેચ રમીને 507 રન બનાવ્યા છે, જેમાં તેમનો એવરેજ 28.16 અને સ્ટ્રાઇક રેટ 139ની આસપાસ છે. તે ત્રણ અર્ધસદી પણ ફટકારી ચૂકી છે. તાજેતરમાં 2025ના વનડે વર્લ્ડ કપમાં જેમિમાએ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જેમિમાની આગેવાનીમાં દિલ્હીની મોટી આશા

જેમિમા રોડ્રિગ્સે ICC WWCની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 127 રનની ઇનિંગ્સ તેમની કારકિર્દીની યાદગાર ઇનિંગ્સ ગણાઈ. ઓક્શન પહેલાં દિલ્હીએ પાંચ ખેલાડીઓને રિટેન કર્યા હતા: જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, મારિઝાન કેપ, એનાબેલ સધરલેન્ડ (દરેકને 2.22 કરોડમાં) અને અનકેપ્ડ નિકી પ્રસાદ (50 લાખમાં). ઓક્શનમાં દિલ્હીએ મજબૂત સ્ક્વોડ તૈયાર કર્યો છે, જેમાં લૌરા વુલ્વાર્ટ, ચિનેલ હેન્રી, લિઝેલ લી, સ્નેહ રાણા, શ્રી ચરણી વગેરેનો સમાવેશ થાય છે. WPL 2026ની શરૂઆત 8 જાન્યુઆરીથી થશે. જેમિમાના નેતૃત્વમાં દિલ્હી આ વખતે ટ્રોફી જીતીને ત્રણ વખતની રનર્સ-અપની નિરાશા દૂર કરવા માટે પૂરી તૈયારી કરી રહી છે. ક્રિકેટપ્રેમીઓને આ નવા અધ્યાયની આતુરતાથી રાહ જોવાઈ રહી છે!

WPL 2026 માટે દિલ્હી કેપિટલ્સનો સ્ક્વોડ:

જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, એનાબેલ સધરલેન્ડ, મારિઝાન કેપ, નિકી પ્રસાદ, લૌરા વુલ્વાર્ટ, ચિનેલ હેન્રી, શ્રી ચરણી, સ્નેહ રાણા, લિઝેલ લી, દિયા યાદવ, તાનિયા ભાટિયા, મમતા માદીવાલા, નંદિની શર્મા, લ્યુસી હેમિલ્ટન, મિન્નુ મણિ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે