Home Sports Decisive Clash In The Third Odi Match Between India And New Zealand Today

ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી ODI મેચમાં નિર્ણાયક મહામુકાબલો : જાણો ભારત–ન્યૂઝીલેન્ડના Playing XI!

ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી ODI મેચમાં નિર્ણાયક મહામુકાબલો
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 05:25 AM IST

આજે, India અને New Zealand વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ રમાશે. આ ત્રણ મેચની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. Indiaએ પ્રથમ મેચમાં 4 વિકેટથી શાનદાર જીત મેળવી હતી, જ્યારે New Zealandએ બીજી મેચમાં 7 વિકેટથી વિજય મેળવીને સિરીઝ બરાબર કરી છે. આ મેચ India માટે ઘરઆંગણે રેકોર્ડ જાળવવાની તક છે, જ્યારે New Zealand માટે ભારતમાં પ્રથમ વખત ODI સિરીઝ જીતવાનો ઐતિહાસિક અવસર છે.

મેચની મુખ્ય વિગતો

  • સ્થળ: Holkar Cricket Stadium, Indore, Madhya Pradesh

  • સમય: 1:30 PM ISTથી શરૂ (Day-Night Match)

    • First Session: 1:30 PM to 5:00 PM

    • Interval: 5:00 PM to 5:30 PM

    • Second Session: 5:30 PM to 9:00 PM

  • પીચ રિપોર્ટ: Holkar Stadiumની પીચ બેટ્સમેન-ફ્રેન્ડલી છે. અહીં average first innings score આશરે 332 છે. સારા બાઉન્સના કારણે high-scoring matchની અપેક્ષા છે.

  • હવામાન: વાતવરણ સારું જણાય છે.

Playing XI

India
Rohit Sharma, Shubman Gill (c), Virat Kohli, Shreyas Iyer, KL Rahul (wk), Ravindra Jadeja, Nitish Kumar Reddy, Harshit Rana, Kuldeep Yadav, Mohammed Siraj, Arshdeep Singh (નોંધ: Washington Sundar ઈજાગ્રસ્ત છે. Arshdeep Singhને Prasidh Krishnaના સ્થાને પ્લેઈંગ XIમાં તક મળવાની શક્યતા વધુ છે.)

New Zealand
Devon Conway, Henry Nicholls, Will Young, Daryl Mitchell, Glenn Phillips, Mitchell Hay (wk), Michael Bracewell (c), Zak Foulkes, Kristian Clarke, Kyle Jamieson, Jayden Lennox

Key Focus Players

India

  • Virat Kohli

  • Rohit Sharma

  • Shubman Gill

  • KL Rahul

  • Kuldeep Yadav

New Zealand

  • Daryl Mitchell

  • Glenn Phillips

  • Devon Conway

  • Kyle Jamieson

ભારતને હોમ એડવાન્ટેજ અને એક્સપિરિયન્સ પ્લેયર્સના કારણે એડવાન્ટેજ છે, પરંતુ New Zealandની ફાઈટીંગ સ્પિરિટ મેચને રોમાંચક બનાવશે.

ક્યાં જોઈ શકાય છે?

  • TV Broadcast: Star Sports Network

  • Live Streaming: JioHotstar (Disney+ Hotstar) app અને website પર

જીત કોની થશે? ચાલો જોઈએ!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now