ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ અંગે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે 12 લોકોના મોત થયા છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ સમાચાર છે. વહીવટીતંત્રે તપાસ કરવી જોઈએ કે ભાગદોડ શા માટે થઈ.
#WATCH दिल्ली: बेंगलुरू भगदड़ पर केन्द्रीय मंत्री और कर्नाटक के पूर्व मुख्यमंत्री एच.डी. कुमारस्वामी ने कहा, "यह बहुत दुखद घटना है। कर्नाटक सरकार को सुरक्षा के पर्याप्त इंतजाम करने चाहिए थे। हर किसी को पता था कि कर्नाटक के लोग मैच के परिणाम के बाद उत्साहित थे। पूरी रात लोग जश्न… pic.twitter.com/EjBllffYOX
— ANI_HindiNews (@AHindinews) June 4, 2025
તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું, જ્યારે આરસીબી ટીમે બેંગલુરુ આવવાનું નક્કી કર્યું, ત્યારે મને લાગે છે કે સરકારે તેમને આમંત્રણ આપ્યું હશે. જો સરકારે લોકોને બોલાવતા પહેલા તેમના જીવ બચાવવા માટે યોગ્ય પગલાં લીધા હોત, તો આવી ઘટના ન બની હોત. તે ખૂબ જ દુઃખદ છે.
#WATCH बेंगलुरु, कर्नाटक: चिन्नास्वामी स्टेडियम के बाहर की वीडियो, जहां चप्पल-जूते बिखरे पड़े हैं। यहां भगदड़ मची थी जिसमें 11 लोगों की मौत और 33 लोग घायल हुए हैं। pic.twitter.com/KWBncDaypl
— ANI_HindiNews (@AHindinews) June 4, 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બેંગલુરુમાં થયેલી ભાગદોડને હૃદયદ્રાવક ગણાવી. તેમણે જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું. ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.
#WATCH दिल्ली: केंद्रीय मंत्री और तेलंगाना भाजपा अध्यक्ष जी किशन रेड्डी ने बेंगलुरु में हुई भगदड़ की घटना पर कहा, "यह कर्नाटक सरकार की असफलता है। सभी को पता था कि आज IPL के बहुत सारे फैंस वहां जाएंगे लेकिन इसके बाद भी वहां कोई अच्छी सुरक्षा व्यवस्था और यातायात प्रबंधन नहीं था।… pic.twitter.com/yBSHMaltaX
— ANI_HindiNews (@AHindinews) June 4, 2025
બેંગલુરુમાં થયેલી ભાગદોડની ઘટના અંગે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું, "આ કર્ણાટક સરકારની નિષ્ફળતા છે." બધાને ખબર હતી કે આજે ઘણા ચાહકો ત્યાં જશે પરંતુ હજુ પણ સારી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન નહોતું. આ જ કારણ છે કે આવું થયું.





