Home International Canada Edmonton Hindu Heritage Festival Celebrationa

Canada Hindu Heritage Festival : હવે કેનેડાના સરકારી કેલેન્ડરમાં હિન્દુઓને અપાયું વિશેષ સ્થાન!

Canada Hindu Heritage Festival
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 12:56 PM IST

કેનેડામાં વાગી રહ્યો છે હિંદુઓનો ડંકો. કેનેડાના Edmontonમાં હવે દર વર્ષે ઓગસ્ટના પહેલાં વીકમાં થશે હિંદુ હેરિટેજ વીકની ઉજવણી. કેનેડાની સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ઓગસ્ટના પહેલાં વીકને હિંદુ હેરિટેજ જાહેર કર્યું. કેનેડાના મંદિરમાં હજારોની સંખ્યામાં લોકોએ એકઠા થઈને હિંદુ હેરિટેજની ઉજવણી કરી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now