Home International Budget 2025 No Income Tax On 12 Lakhs Income Social Media Users Shares Memes

નોકરિયાત વર્ગને રૂ.12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં : સોશિયલ મીડિયા પર છવાઈ ગયા જાત જાતના મીમ્સ

નોકરિયાત વર્ગને રૂ.12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2025, 06:58 PM IST

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26 માટેનું બજેટ જાહેર કર્યું છે. આ બજેટમાં નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નવી ટેક્સ પ્રણાલી અંતર્ગત રૂ.12 લાખ સુધીની આવકને કરમુક્ત કરવામાં આવી છે. આ નિર્ણય બાદ મધ્યમવર્ગીય પરિવારો અને નોકરિયાતો ખુશ ખુશ થઈ ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ જાત જાતના મીમ્સ શેર કરી રહ્યા છે. નાણામંત્રીની જાહેરાત બાદથી ફેસબુક, Xઅને ઈન્સ્ટાગ્રામ મીમ્સથી ભરાઈ ગયા.

સોશિયલ મીડિયા પર એક યુઝરે AI જનરેટેડ ઈમેજ શેર કરી, જયા બચ્ચનની કભી ખુશી કભી ગમ ફિલ્મની તસ્વીરને મોર્ફ કરી તેમાં નિર્મલા સીતારમણની તસવીર લગાવવામાં આવી છે. યુઝર્સ આ પ્રકારના મીમ્સ શેર કરીને મજા લઈ રહ્યા છે. જુઓ સોશિયલ મીડિયા યુઝર્સ કેવા કેવા પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે.


કોઈ યુઝર્સ ડાન્સ કરતો વીડિયો શેર કરી ખુશી દર્શાવી રહ્યો છે.

click here


click here


કોઈ યુઝરે ચક દે ઈન્ડિયા ફિલ્મના એક સીનનો વીડિયો શેર કર્યો, શાહરૂખ ખાનનું પાત્ર હોકી વર્લ્ડકપ જીત્યા પછી જે રીતે ભાવુક થાય છે, તેવા ભાવુક આજે નોકરિયાત વર્ગ થઈ રહ્યા છે.

click here

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક