JDU Candidates List: જનતા દળ યુનાઇટેડ (JDU) એ પણ ઉમેદવારોની બીજી લિસ્ટ જાહેર કરી છે. બીજી લિસ્ટમાં 44 ઉમેદવારોનો સમાવેશ થાય છે. અગાઉ, જેડીયુએ 57 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી હતી. આમ, NDAનો ભાગ રહેલા JDUએ તેના ક્વોટાની તમામ 101 બેઠકો માટે ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી છે. જુઓ લિસ્ટ








