Home Sports Big Blow To Team India Before T20 World Cup Star Batsman Tilak Verma Injured Out Of New Zealand Series

ક્રિકેટ ફેન્સ માટે માઠા સમાચાર : T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર બેટ્સમેન તિલક વર્મા ઇજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી બહાર!

ક્રિકેટ ફેન્સ માટે માઠા સમાચાર
Published by: Offbeat Team
| Last Updated: Jan 08, 2026, 06:38 AM IST

Tilak Varma Injury Before T20 world Cup: ICC T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. યુવા અને ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન તિલક વર્માને ગંભીર ઇજા થઈ છે, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની આગામી T20 સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. આ ઇજા T20 વર્લ્ડ કપમાં તેમની ભાગીદારી પર પણ સવાલ ઉભા કરી રહી છે.ભારતીય ટીમ માટે તિલક વર્મા મિડલ ઓર્ડરના મહત્વના સ્તંભ છે. તેમની આક્રમક બેટિંગ અને સ્થિરતા ટીમને મજબૂતી આપે છે. પરંતુ હવે આ ઇજાના કારણે ટીમ મેનેજમેન્ટને નવા વિકલ્પો વિચારવા પડશે. T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે, અને તે પહેલા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ ટીમ માટે મહત્વની તૈયારી છે.

મેચ શરૂ થતાં પહેલા બગડી તબિયત

તિલક વર્મા વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ તરફથી કેપ્ટન તરીકે રમી રહ્યા હતા અને રાજકોટમાં હાજર હતા. રિપોર્ટ્સ અનુસાર, બુધવારે સવારે નાસ્તા પછી તેમને અચાનક તીવ્ર દુખાવો થયો. શરૂઆતમાં આને સામાન્ય સમસ્યા માનવામાં આવી, પરંતુ દુખાવો વધતા તેમણે BCCIના મેડિકલ ટીમ સાથે સંપર્ક કર્યો.ડોક્ટર્સની સલાહ પર તિલકને તરત રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના વિવિધ સ્કેન કરવામાં આવ્યા. તપાસમાં ખબર પડી કે તેમને ટેસ્ટિક્યુલર ટોર્શન (ગંભીર ગ્રોઇન ઇજા) થઈ છે. આ રિપોર્ટ્સ બેંગલુરુમાં BCCIની મેડિકલ ટીમને મોકલવામાં આવ્યા.

તિલક વર્માને કારવવું પડ્યું ઓપરેશન, T20 વર્લ્ડ કપમાં રમવા પર ખતરો

તિલક વર્માને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું છે. વિજય હજારે ટ્રોફી દરમિયાન મેચમાં તેમને ટેસ્ટિક્યુલર પેઇન થયું હતું, જેના કારણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સ્કેનમાં ટેસ્ટિક્યુલર ટોર્શનની પુષ્ટિ થતા તુરંત સર્જરી કરવામાં આવી.સદનસીબે ઓપરેશન સફળ રહ્યું અને તિલક હાલ સ્થિર છે. તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. આ ઇજા એટલી ગંભીર હોય છે કે તાત્કાલિક સારવાર જરૂરી હતી, નહીં તો કાયમી નુકસાન થઈ શકતું હતું. ટેસ્ટિક્યુલર ટોર્શન એક ઇમર્જન્સી સ્થિતિ છે, જેમાં તીવ્ર દુખાવો થાય છે અને તુરંત સર્જરીની જરૂર પડે છે. તિલકને આ સમસ્યા વિજય હજારે ટ્રોફી દરમિયાન થઈ, અને BCCIના સૂત્રો અનુસાર, રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી.

T20 વર્લ્ડ કપમાં રમવા પર સસ્પેન્સ

ભારતને આ મહિને ન્યૂઝીલેન્ડ સામે T20 સિરીઝ રમવાની છે, અને ત્યારબાદ 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપ શરૂ થશે. તિલક વર્મા બંનેમાં ટીમના મહત્વના સભ્ય છે અને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન પાક્કું માનવામાં આવતું હતું.પરંતુ સર્જરી પછી તેમની વાપસી પર સસ્પેન્સ છે. ડોક્ટર્સ અનુસાર, રિકવરીમાં 3થી 4 અઠવાડિયા લાગી શકે છે, જેના કારણે વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં તેમની ભાગીદારી પર સવાલ છે.

ન્યૂઝીલેન્ડ સાથે T20 સિરીઝમાંથી બહાર થશે તિલક?

ભારત-ન્યૂઝીલેન્ડ T20 સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. પાંચ મેચોની આ સિરીઝમાં તિલકનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે રિકવરી માટે એક મહિના જેવો સમય લાગશે. જોકે, વર્લ્ડ કપમાં ફિટ થઈને વાપસીની આશા છે.આ ઇજા ટીમ ઇન્ડિયા માટે મોટી ચિંતાનો વિષય છે. હવે જોવાનું રહેશે કે તિલક કેટલી જલ્દી ફિટ થઈને મેદાન પર પરત ફરે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે