Home Health-lifestyle Benefits Of Amla For Health

અમેઝિંગ આમળા : આમ જ આમળાને નથી કહેતા સુપરફૂડ, ફટાફટ ડાયેટમાં કરો સામેલ

અમેઝિંગ આમળા
Published by: Offbeat Team
| Last Updated: Jan 19, 2025, 02:30 AM IST

શિયાળો એ સ્વાસ્થ્યને સારું કરવાનો સોનેરી મોકો. અને એમાં પણ સૌથી વધુ સારું જો કોઈ હોય તો તે છે આમળા. જેને સુપરફૂડ ગણવામાં આવે છે. કારણ કે તેમાં અનેક ગુણો હોય છે. આમળા તમારા સ્વાસ્થ્યને સારું કરવામાં મદદ કરે છે. એટલે જ શિયાળામાં અનેક લોકો આમળાને તેમના ડાયેટમાં સામેલ કરે છે. તે શિયાળામાં થતી સમસ્યાઓથી રાહત અપાવે છે અને સ્વસ્થ રાખે છે. ઈન્ડિયન ગૂઝબેરી એટલે કે આમળાના ફાયદા જાણી લઈએ.

તે પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે ખોરાકમાં ન માત્ર લાભ આપે છે પરંતુ ઘણી સમસ્યાઓથી પણ રાહત આપે છે. તેમાં રહેલું વિટામિન સી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે. એટલું જ નહીં, તેનાથી ત્વચા અને વાળને પણ ઘણો ફાયદો થાય છે. આજે આ લેખમાં અમે તમને આમળા ખાવાના આવા જ કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું, જેને જાણ્યા પછી તમે તેને તમારા આહારમાં ચોક્કસથી સામેલ કરશો.

કોલસ્ટ્રોલનું સ્તર સુધારશે
જો તમે રોજ આમળાને તમારા ડાયેટમાં સામેલ કરો છો તો, તમારું કોલસ્ટ્રોલ કાબૂમાં રહેશે. રોજ એક થી બે આમળા ખાવાથી કોલસ્ટ્રોલ ઓછું કરી શકાય છે.

પાચન સુધારે
અનેક લોકોને્ અપચો અને કબજિયાતની સમસ્યા હોય છે. આ મોસમમાં તો ખાસ હોય છે, કારણ કે શિયાળામાં આપણે ગરમ અને ભારે ખાવાનું લેતા હો છો. આમળા પાચનશક્તિ વધારે છે.

વજન જાળવવા
શિયાળાની સિઝન ખાનપાન માટે સારી માનવામાં આવે છે. આ સિઝનમાં ભૂખ વધારે લાગે છે અને ભોજનમાં અનેક વિકલ્પો મળે છે. એટલે કે વજન વધી શકે છે. એવામાં આમળા વજન જાળવવામાં મદદ કરે છે.

ત્વચાને રાખશે ચમકતી
સ્વાસ્થ્યની સાથે સાથે આમળા ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને શિયાળા દરમિયાન જ્યારે ઠંડા પવનને કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે. આમળામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ લોહીને શુદ્ધ કરે છે અને ત્વચાને ડાઘ અને ફોલ્લીઓથી છુટકારો મેળવીને સ્વસ્થ બનાવે છે.

(Diclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ નુસખો અજમાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો: દરરોજ પીવાથી શરીરના ઝેર નીકળી જશે બહાર! જાણો અદ્ભુત ફાયદા

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!: ઘરેલુ દહીંથી બનાવો ઠંડી-સુપર ક્રીમી લસ્સી! જાણો સ્વાદિષ્ટ રેસીપી

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ: પીતા જ પેટની ચરબી થશે ગાયબ! જાણો અઢળક ફાયદા

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!: દરરોજ પીવો, શરીરમાં આવશે અદ્ભુત પરિવર્તન! જાણો મુખ્ય ફાયદા

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે: બાંધકામ સાઈટ માટે પણ આપ્યો નવો નિયમ, ગરમીથી બચવું હોય તો જાણી લેજો તંત્રની આ ગાઈડલાઈન

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો: જાણો હીટ ડોમની અસરથી ખરેખર કઈ રીતે થાય છે વાતાવરણમાં ફેરફાર

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!: ચા બનાવતી વખતે પહેલા દૂધ-પાણી નહીં પણ તપેલીમાં નાખો માટીના દીવા! ઘરે જ માણો 'તંદૂરી ચા'ની મજા

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો: આ 5 મિનિટનું કામ બચાવશે હજારો રૂપિયા, TVની લાઇફ પણ થઈ જશે બમણી

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?: ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ, બેક્ટેરિયાનો થશે નાશ અને રહેશે એકદમ તાજું

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ: જાણો વિટામિન C ના શ્રેષ્ઠ સ્ત્રોત

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?: જાણો ફાયદા અને સાવધાનીઓ!

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ: ડાયેટમાં ફેરફાર કરતા પહેલા આ 5 વાતો જાણી લો

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ

મકોય છે લીવર માટે વરદાન!: નાનું ફળ, પણ ગુણોમાં અજાયબી, દરરોજ ખાઓ, ભાગી જશે અનેક રોગો!

મકોય છે લીવર માટે વરદાન!

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!: ગરમી પહેલાં જરૂર જુઓ આ 5 સુંદર જગ્યાઓ પર, ઉનાળામાં હવામાન રહે છે સ્વર્ગ જેવું

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!

Sleeping Vastu Tips: સૂતી વખતે ભૂલથી પણ આ દિશામાં ના રાખતા માથું, નહીંતર ફૂટી જશે તમારી કિસ્મત

Sleeping Vastu Tips

આળસ છોડો, જીત અપનાવો!: આ 15 મંત્રો તમને બનાવશે અજેય! જાણો સપના પૂરા કરવાની અસલી ચાવી

આળસ છોડો, જીત અપનાવો!

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?: જાણો હજારો વર્ષ જૂની રોચક કથા અને તેના અર્થ

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!: લોટમાં ઉમેરો આ એક જાદુઈ ઘટક! બનશે બજાર કરતાં વધુ ક્રિસ્પી અને ફૂલેલી

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?: અવગણશો નહીં – આ ગંભીર બીમારીના સંકેત, જાણો સત્ય

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?

Metro AC Secrets: વારંવાર ગેટ ખુલવા છતાં મેટ્રોમાં કેમ રહે છે શિમલા જેવી ઠંડક? જાણો મેટ્રો ACનું આ રહસ્ય

Metro AC Secrets