અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પછી હવે કડક તપાસનો દોર ચાલશે. જેમાં હવે Bureau of Civil Aviation Securityએ AIR INDIAએ અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેન સહિત તમામ ફ્લાઈટના છેલ્લા 30 દિવસના રેકોર્ડ મંગાવ્યા છે.
સાથે જ એ માહિતી પણ માગવામાં આવી છે કે એક મહિનામાં ક્યાં ક્યાં મેન્ટેનન્સ કરવામાં આવ્યું તેની પણ યાદી મંગાવી છે.





