Home Automobile Bajaj Pulsar Know The Price And Mileage Of All 11 Pulsar Bikes

Bajaj Pulsar; જાણો પલ્સરની તમામ 11 બાઇકની કિંમત અને માઇલેજ : 80 હજારથી શરૂ થઈ 1.93 લાખ સુધી, પલ્સરના દરેક મોડલની સંપૂર્ણ માહિતી

Bajaj Pulsar; જાણો પલ્સરની તમામ 11 બાઇકની કિંમત અને માઇલેજ
Published by: OBS Bureau
Last Updated: Jan 14, 2026, 03:30 AM IST

Bajaj Pulsar All Models: ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં દર મહિને લાખો લોકો પોતાના માટે નવી બાઇક ખરીદે છે. મોટાભાગના લોકો 100cc થી 125cc સેગમેન્ટની બાઇક પસંદ કરે છે, જેમાં Hero Splendor અને Honda Shine જેવી બાઇક્સની માંગ વધુ રહે છે. પરંતુ, જો તમે સ્ટાઇલ સાથે દમદાર પાવરની બાઇક શોધી રહ્યા છો, તો Bajaj Pulsar એ ગ્રાહકોની પ્રથમ પસંદગી છે. Bajaj Pulsar સીરિઝ અત્યારે 125cc થી શરૂ કરીને 400cc સુધીના સેગમેન્ટમાં ઉપલબ્ધ છે. હાલમાં આ સીરિઝમાં કુલ 11 મોડલ્સ છે, જેની એક્સ-શોરૂમ કિંમત ₹80,181 થી શરૂ થઈને ₹1.93 લાખ સુધી જાય છે. જાણો દરેક મોડલની વિગતવાર માહિતી.

  1. Bajaj Pulsar 125

    Bajaj Pulsar સીરિઝની શરૂઆત પલ્સર 125 થી થાય છે. તે બજેટમાં સ્પોર્ટી લુક ઈચ્છતા લોકો માટે શ્રેષ્ઠ છે.

    એક્સ-શોરૂમ કિંમત: ₹80,181 થી ₹88,134

    એન્જિન: 124.38cc

    પાવર: 11.8 PS @ 8500 rpm

    ટોર્ક: 10.8 Nm @ 6500 rpm

    માઇલેજ: 51.46 કિમી/લિટર

  2. Bajaj Pulsar N125

    Pulsar ફેમિલીની N125 તેની શાર્પ ડિઝાઇન માટે જાણીતી છે.

    એક્સ-શોરૂમ કિંમત: ₹93,467 થી ₹95,085

    એન્જિન: 124.59cc

    પાવર: 12 PS @ 8500 rpm

    ટોર્ક: 11 Nm @ 6000 rpm

    માઇલેજ: 58 કિમી/લિટર

  3. Bajaj Pulsar NS125

    NS (Naked Sport) સીરિઝની આ સૌથી નાની બાઇક યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે.

    એક્સ-શોરૂમ કિંમત: ₹92,181 થી ₹1,02,211

    એન્જિન: 124.45cc

    પાવર: 12 PS @ 8500 rpm

    ટોર્ક: 11 Nm @ 7000 rpm

    માઇલેજ: 64.75 કિમી/લિટર

  4. Bajaj Pulsar 150

    પલ્સર સીરિઝનું આ સૌથી જૂનું મોડલ છે, જે આજે પણ બાઇક માર્કેટમાં મજબૂત પકડ ધરાવે છે.

    એક્સ-શોરૂમ કિંમત: ₹1.04 લાખ થી ₹1.15 લાખ

    એન્જિન: 149.5cc

    પાવર: 14 PS @ 8500 rpm

    ટોર્ક: 13.4 Nm @ 6500 rpm

    માઇલેજ: 47.5 કિમી/લિટર

  5. Bajaj Pulsar NS160

    શહેરમાં ચલાવવા માટે અને હાઇવે પર સ્થિરતા માટે NS160 એક શ્રેષ્ઠ ઓપ્શન છે.

    એક્સ-શોરૂમ કિંમત: ₹1.21 લાખ

    એન્જિન: 160.3 cc

    પાવર: 17 PS @ 9000 rpm

    ટોર્ક: 14.6 Nm @ 7250 rpm

    માઇલેજ: 40.36 કિમી/લિટર

  6. Bajaj Pulsar N160

    N160 બાઇક તેના શાનદાર LED પ્રોજેક્ટર હેડલેમ્પ અને ડ્યુઅલ ચેનલ ABS જેવા ફીચર્સ માટે જાણીતી છે.

    એક્સ-શોરૂમ કિંમત: ₹1.14 લાખ થી ₹1.27 લાખ

    એન્જિન: 164.82 cc

    પાવર: 16 PS @ 8750 rpm

    ટોર્ક: 14.65 Nm @ 6750 rpm

    માઇલેજ: 40.36 કિમી/લિટર

  7. Bajaj Pulsar NS200

    જો તમને હાઇ-સ્પીડ અને પાવર જોઈતી હોય, તો NS200 તમારા માટે બેસ્ટ છે.

    એક્સ-શોરૂમ કિંમત: ₹1.34 લાખ

    એન્જિન: 199.5 cc

    પાવર: 24.5 PS @ 8500 rpm

    ટોર્ક: 18.7 Nm @ 8000 rpm

    માઇલેજ: 40.36 કિમી/લિટર

  8. Bajaj Pulsar RS200

    Pulsar સીરિઝની એકમાત્ર ફુલ્લી-ફેયર્ડ (Fully-faired) બાઇક જે રેસિંગ લુક આપે છે.

    એક્સ-શોરૂમ કિંમત: ₹1.70 લાખ

    એન્જિન: 199.5 cc

    પાવર: 24.5 PS @ 9750 rpm

    ટોર્ક: 18.74 Nm @ 8000 rpm

    માઇલેજ: 35 કિમી/લિટર

  9. Bajaj Pulsar 220F

    એક સમયે બંધ થયા પછી ગ્રાહકોની ભારે માંગને કારણે બજાજે આ બાઇક ફરી લોન્ચ કરવી પડી હતી.

    એક્સ-શોરૂમ કિંમત: ₹1.27 લાખ થી ₹1.28 લાખ

    એન્જિન: 220 cc

    પાવર: 20.9 PS @ 8500 rpm

    ટોર્ક: 18.55 Nm @ 7000 rpm

    માઇલેજ: 40 કિમી/લિટર

  10. Bajaj Pulsar N250

    પાવરફુલ ક્વોર્ટર-લિટર સેગમેન્ટમાં N250 એક શાનદાર નેકેડ બાઇક છે.

    એક્સ-શોરૂમ કિંમત: ₹1.32 લાખ

    એન્જિન: 249.07 cc

    પાવર: 24.5 PS @ 8750 rpm

    ટોર્ક: 21.5 Nm @ 6500 rpm

    માઇલેજ: 39 કિમી/લિટર

  11. Bajaj Pulsar NS400Z

    બજાજ પલ્સર સીરિઝની આ સૌથી પ્રીમિયમ અને પાવરફુલ બાઇક છે, જે સીધી મોટી બાઇક્સ સાથે સ્પર્ધા કરે છે.

    એક્સ-શોરૂમ કિંમત: ₹1.92 લાખ

    એન્જિન: 373 cc

    પાવર: 43 PS @ 9000 rpm

    ટોર્ક: 35 Nm @ 7500 rpm

    માઇલેજ: 34 કિમી/લિટર

નોંધ: ઉપર દર્શાવેલ તમામ કિંમતો અમદાવાદની અંદાજિત એક્સ-શોરૂમ કિંમતના આધારે છે. બીજા શહેરો અને રાજ્યોમાં ટેક્સ અને અન્ય ચાર્જિસને કારણે આ બાઇક્સની કિંમતમાં ફેરફાર હોઈ શકે છે. ખરીદી કરતા પહેલા નજીકના ડીલરનો સંપર્ક કરવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now