Home Automobile Auto Mobile Mahindra 3xo Sells Increase To 86 Percent

SCORPIO પણ આ SUV આગળ ઝાંખી પડી : મહિન્દ્રાની આ SUVના વેચાણમાં જોરદાર ઉછાળો

SCORPIO પણ આ SUV આગળ ઝાંખી પડી
Published by: Offbeat Team
| Last Updated: Mar 17, 2025, 05:48 PM IST

ભારતમાં SUV સેક્શનની વાહનોની ભારે માંગ વચ્ચે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાનો અલગ ચાહક વર્ગ બનાવી લીધો છે અને તે સતત વધી રહ્યો છે. ફેબ્રુઆરી 2025માં મહિન્દ્રાએ 50,000થી વધુ SUV વેચી, જે વાર્ષિક રીતે 19%નો વધારો દર્શાવે છે.
Mahindra SUV મોડલ વાઈઝ સેલ્સ રિપોર્ટ: ફેબ્રુઆરી 2025માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ હ્યુન્ડાઈ અને ટાટાને પાછળ મૂકીને બીજું સ્થાન મેળવ્યું, જેમાં Scorpio-N, Scorpio Classic, Thar, Bolero, XUV700 અને XUV 3XO SUVsનો મોટો ફાળો રહ્યો છે.
મહિન્દ્રા SUV મોડલ વાઈઝ વેચાણ રિપોર્ટ
ભારતમાં SUV સેક્શનની વાહનોની ભારે માંગ વચ્ચે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાનો અલગ ચાહક વર્ગ બનાવી લીધો છે અને તે સતત વધી રહ્યો છે. ફેબ્રુઆરી 2025માં મહિન્દ્રાએ 50,000થી વધુ SUV વેચી, જે વાર્ષિક રીતે 19%નો વધારો દર્શાવે છે.
Scorpio સીરીઝ (Scorpio-N અને Scorpio Classic): 13,618 યુનિટ્સ (2024ની સરખામણીએ 10% ઘટાડો)
Thar સીરીઝ (Thar અને Thar Roxx): 9,248 યુનિટ્સ, 59% વાર્ષિક વૃદ્ધિ
Bolero: 8,690 યુનિટ્સ (14% ઘટાડો)
XUV 3XO: 7,861 યુનિટ્સ, 86%નો મોટો ઉછાળો
XUV700: 7,468 યુનિટ્સ, 14% વૃદ્ધિ
XEV 9E અને BE 6 (ઈલેક્ટ્રિક SUVs): 3,196 યુનિટ્સ
XUV400 (ઈલેક્ટ્રિક SUV): 322 યુનિટ્સ
Marazzo (MPV): ફક્ત 17 યુનિટ્સ

Scorpio હજુ પણ મહિન્દ્રાની સૌથી વધુ વેચાતી SUV છે, જ્યારે XUV 3XOએ સૌથી વધુ 86%નું વૃદ્ધિ દર નોંધાવ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કેબ વ્યવસાય માટે શોધી રહ્યા છો સસ્તી કાર?: આ લિસ્ટ જોયા પછી તરત જ ખરીદીનું બનાવી લેશો મન

કેબ વ્યવસાય માટે શોધી રહ્યા છો સસ્તી કાર?

ગાડીમાં ઈંધણ ભરાવતી વખતે રાખો આ સાવધાની, નહીં તો ખરાબ થશે એન્જિન!: માત્ર શૂન્ય જોવું પૂરતું નથી, આ બાબત 99% લોકો અવગણે છે

ગાડીમાં ઈંધણ ભરાવતી વખતે રાખો આ સાવધાની, નહીં તો ખરાબ થશે એન્જિન!

ફીચર્સ અને એન્જિન સેમ છતાં શહેરોના આધારે કેમ કિંમત અલગ હોય છે?: જાણો કેમ અમદાવાદ અને મુંબઈમાં એક જ કારની કિંમતમાં આટલો તફાવત!

ફીચર્સ અને એન્જિન સેમ છતાં શહેરોના આધારે કેમ કિંમત અલગ હોય છે?

2026 BMW M 1000 R આ દિવસે ભારતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી!: 205hp પાવર અને હાઇ-ટેક ફીચર્સ સાથે, જાણો બાઇક વિશે

2026 BMW M 1000 R આ દિવસે ભારતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી!

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન!: સર્વિસ પહેલા આટલું જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો પાછળથી થશે પસ્તાવો

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન!

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક: ભારત માટે હાઇબ્રિડ ટેકનોલોજી પર વધારશે ફોકસ

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!