Home Sports Aus Vs Eng Joe Roots First Century On Australian Soil Know How The First Day Ended

AUS vs ENG; ઓસ્ટ્રેલિયાની ધરતી પર Joe Root ની પ્રથમ સદી! : Mitchell Starc ની 6 વિકેટ, જાણો એશિઝની બીજી ટેસ્ટનો ફર્સ્ટ ડેની સંપૂર્ણ માહિતી

AUS vs ENG; ઓસ્ટ્રેલિયાની ધરતી પર Joe Root ની પ્રથમ સદી!
Published by: Offbeat Team
| Last Updated: Dec 04, 2025, 12:35 PM IST

Second Test match of the Ashes 2025 series in Brisbane: એશિઝ 2025 સીરિઝની બીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ઐતિહાસિક ગ્રાઉન્ડ 'The Gabba' ખાતે શરૂ થઈ છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીતી મેળવીને 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં 1-0 ની લીડ મેળવી લીધી હતી, આ મેચ જીતીને ઈંગ્લેન્ડ સીરિઝને બરાબર કરી શકે છે. ઈંગ્લેન્ડના કેપ્ટન Ben Stokes એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ટીમની શરૂઆત કંઈ ખાસ સારી ન હતી, પરંતુ અનુભવી બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન Joe Root ની સેંચુરીના કારણે ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં પહોંચ્યું છે.

Joe Root ની ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ સેંચુરી

ઈંગ્લેન્ડ માટે ઓપનર Zak Crawley 76 રન 93 બોલમાં અને Joe Root એ શાનદાર પાર્ટનરશીપ કરી હતી. Crawley એ 11 ચોગ્ગા સાથે આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ Ben Duckett અને Ollie Pope 0 રનમાં જ પેવેલિયન પરત ફર્યા. જોકે, ત્યારપછી Joe Root એ 202 બોલમાં 15 ચોગ્ગા અને 1 સિક્સર સાથે 135 રનની નોટઆઉટ ઇનિંગ રમી છે. આ તેની ઓસ્ટ્રેલિયાની ધરતી પરની પ્રથમ સેંચુરી છે અને તેના ટેસ્ટ કરિયરની આ 40 મી સેંચુરી છે. અન્ય બેટ્સમેનોમાં Harry Brook 31 રનમાં આઉટ થયો. અંતમાં Jofra Archer 26 બોલમાં 32 રન અને Joe Root 135 રનની સાથે નોટઆઉટ છે.

ઓસ્ટ્રેલિયાની બોલિંગ

ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગમાં અનુભવી લેફ્ટ હેન્ડેડ ફાસ્ટ બોલર Mitchell Starc એ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેને 19 ઓવરમાં 71 રન આપીને 6 વિકેટ લીધી, જે ઈંગ્લેન્ડની મધ્યમ ક્રમ માટે મોટી મુશ્કેલી ઊભી કરી હતી. Michael Neser અને Scott Boland ને 1-1 વિકેટ મળી, જ્યારે Brendan Doggett અને Cameron Green વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?